________________
વ્યાખ્યાન સાહિત્યસડ-ભા જે.
જ્ઞાનગુણ અને વિવેકગુણ બંનેને વિનાશ કરે છે અર્થાત સંસારના મોહમાં ખુચેલા પ્રાણીઓનાં જ્ઞાન અને વિવેક બને છેટાં જતાં રહે છે. મોહથી પરાભવ પામેલું આ જગત્ બધુ વિનાશ પામેલું. તે મેહ, તત્વનો બાધ થવાથી અર્થાત્ વસ્તુસ્વરૂપને ખરે ભાસ અંત:કરણમાં થવાથી નાશ પામે છે. તત્વબેયની પાસે મેહનું જોર ચાલતું નથી તે અનેક ઉપાયવડે મેહને વિનાશજ કરે છે. ૧૨
ભાવાર્થ–મેહ વિવેકને ખરેખર કટ્ટો શત્રુ છે તે હકીક્ત આપણે સર્વ જાણીએ છીએ. વિકની ઉત્પત્તિ જ્ઞાનથી થાય છે તેથી જ્ઞાન પણ મેહના શત્રુ તરીકે ગણાય એમાં કાંઈ નવાઈ નથી. જ્ઞાન અને વિવેકવડે પ્રાણી તત્વને બરાબર સમજીને પછી તત્વજ્ઞાનની પ્રાપ્તિના વિરોધી મેહને નિમૂળ કરવા મથે છે. એમ મેહ પણ પિતાને જ્યારે અવસર મળે છે ત્યારે આત્મા જ્યારે તેના વશવતી થાય છે ત્યારે જ્ઞાન ને વિવેક બંનેને નિમૂળ કરવાનો પ્રયત્ન કરે છે. આ યુદ્ધ અનાદિકાળથી આપણાં આત્મગૃહમાં ચાલ્યુંજ આવે છે અને તેમાં આપણે આત્મા જેની તરફદારી કરે છે તેને જ્ય થાય છે આપણે આત્મા એટલે બધે અદક સ્વભાશ થઈ ગયેલ છે કે તે ઘડીકમાં મેહને વહાલ મિત્ર સમજે છે અને ઘડીકમાં તેને કટ્ટો શત્રુ સમજે છે. મેહના સાધનભૂત
સ્ત્રી, પુત્ર, પરિવાર, દ્રવ્ય, મકાન વિગેરે ઉપર જે પ્રીતિ વધતી જાય છે તેથી મહ પ્રબળ થતું જાય છે અને પિતાનાં મૂળ ઉડી ઉડાં નાખતે જાય છે. આખું જગત તેણે પિતાને વશ કર્યું છે અને આત્માના ગુણેને વિનષ્ટ કરી લીધા છે તેવા પ્રબળ મેહને દૂર કરવા માટે બળવાનું કારણ ખરેખર તત્વ, બાધજ છે. ખરેખર તત્વબોધ થવાથી મેહના પ્રત્યેક ચેષ્ટિત સમજવામાં આવે છે એટલે પછી આ પ્રાણી કદિ પણ તેનાથી છેતરાતા નથી, કેઈપણ પ્રકારે તેને અજે કરવાનો પ્રયત્ન કરે છે. અને તેમાં પરિણામે તે ફતેહમંદ થાય છે. જગતના પ્રાણુઓ આ પ્રમાણે જાણે છે છતાં પણ મેહને વશ થાય છે તે આશ્ચર્યકારી હકીક્ત છે. એણે અનાદિકાળથી પિતાની જમાવટ કરી દીધેલી છે, તે માલેકજ થઈ પડે છે, તેથી તેને આત્મગૃહમાંથી કાઢ મુશ્કેલ છે એ ખરી વાત છે પણ જ્યારે આપણે તેને ખરેખર અહિતકર સમજીએ ત્યારે પછી એકદમ રહેવા પણ કેમ દઈએ? માત્ર તેવી દઢ સમજણ– તત્વોને થવાની જર છે. ૧૨