________________
પરિચ્છેદ
- મહંત અધિકાર
સંસારને મેહ છૂટવાની રીતિ. कोऽहं कस्मिन्कथमायातः, कामे जननी को मे तातः। । इति परिभावयतः संसारः, सर्वोऽयं स्वमव्यवहारः ॥९॥
(સ્. મુ.), હું કરું છું અને ક્યા સ્થાનમાં આવ્યો છું? અને કેમ આવ્યો છું? મારી માતા કોણ છે? અને મહારો પિતા ( બાપ) કેણ છે? આ પ્રમાણે વિચાર કરનાર મનુષ્યને આ બધે સંસાર સ્વપના વ્યવહાર સમાન ભાસે છે. તે મનુષ્ય મેહથી કાળને જોઈ શકતા નથી.
વઝી. ओतुः पयः पश्यति नैव दण्डं, कीरोऽपि शालोन च लोष्ठस्खण्डम् ।। काकः पलं नो बत सिंहतुण्डं, जन्तुस्तथाशां न यमं प्रचण्डम् ॥१०॥ गुः।
મીંદડા દુધને દેખે છે પણ લાકડીને જતો નથી. પિપટ પણ શાલિ (ચેખાના દાણાને) દેખે છે પણ (ગોફણમાંથી આવતાં) ટેકાના કટકાને દેખી શકતું નથી અને કાગડે સિંહના સુખમાં રહેલા માંસને જુવે છે. પણ સિંહના હેઢાને દેખી શકતો નથી. તેમ મનુષ્ય આશા (અભિલાષા)ને જોયા કરે છે પરંતુ પ્રચંડ એવા યમ (કાળ)ને દેખી શકતું નથી. ૧૦,
મેહની પ્રબલતા.
કપાતિ (૨–૨૨). त्यक्तेऽपि वित्ते दमितेऽपि चित्ते, ज्ञातेऽपि तत्त्वे गलिते ममत्वे ।। दुःखैकगेहे विदिते च देहे, तथापि मोहस्तरुणप्ररोहः ॥११॥ सामुन
ધનને ત્યાગ કરી દીધું છે. ચિત્તનું પણ દમન કર્યું છે, મમત્વ (મ્હારા. પણું) ગલિત નાશ) ભાવને પામ્યું છે અને દુઃખના એક ઘર રૂપી છે એમ ન દેને જાણી લીધેલ છે, તે પણ મેહ (અજ્ઞાન) વૃક્ષ હજુ તરૂણ (કમલ) પ્રહ (નવાકુર)ને કાઢી રહ્યું છે. ૧૧
તત્વજ્ઞાનથી મેહ ચાલ્યા જાય છે. આ घलादसौ मोहरिपु र्जनानां, ज्ञानं विवेकं च निराकरोति। ।। मोहाभिभूतं च जगद्विनष्टं, तत्त्वावबोधादपयाति मोहः ॥१२॥
આ જગમાં મોહ સર્વ પ્રાણીઓને બળવાન શત્રુ છે. તે પ્રાણીઓના