________________
४४०
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
હે વેદાંતીઓ! શું ભણી રહ્યા છે? હજી પણ શઠની પેઠે અદ્વૈતવિઘાને પાઠ શું કરી રહ્યા છે? કઠોરવાણીવાળા હે તર્ક વેત્તાઓ ! પૃથ્વી વગેરેનાં તમાં લોટપોટ બની નિરંતર શું વિચાર કરી રહ્યા છે? કાનને ન ગમે એવી જૂદાં જુદાં શાસ્ત્રો અને વેદની વાત કરી હદયને શા માટે દુઃખી કરે છે? પ્રાણના રક્ષણ અને પોષણ માટે સર્વ રીતે નિર્દોષ એવા વૈદ્યને શરણરૂપી શોધી કાઢે. (તે જીવતા રહેશે. વેદાંત વગેરેની વાતે તાવ અતિસાર વગેરે મૃત્યુના દૂત સરખા રેગોના કૂર પંજામાંથી છોડાવશે નહિ). આથી વેદાંત વગેરેની નિંદા સમજવાની નથી પણ માત્ર ઉત્તમ વૈદ્યની ઉપયોગિતા અને આ વશ્યક્તા ધ્યાનમાં લેવાના છે. ૮
જેમ કલ્પવૃક્ષ કે ચિંતામણિમાંથી ધારેલી વસ્તુઓ મળી આવે છે તેમજ જે મનુષ્ય શરીર છે તેવટે અનેક કાર્યો સાધી શકાય છે એટલે મનુષ્ય જે ધારે તે સ્વર્ગમાં જઈ શકે અથવા મુક્તિ પણ મેળવે છે તેમજ શરીરને જે અપવ્યય કરે તે નરકાદિની પ્રાપ્તિ થાય છે.
સુમાર્ગે ચાલવા અવશ્ય મનુષ્યદેહની પૂરી જરૂર છે તેથી જે દેહ વ્યાધિગ્રસ્ત થયેલો હોય તે સર્વે મને રથ નિષ્ફળ થાય છે. માટે દેહ લાંબી આવરદા ભેગવે એ ધ્યાનમાં લેવાની જરૂર હોવાથી આ સુવૈદ્ય-અધિકારનું વર્ણન કરી બતાવ્યું છે તથા કુવૈઘ કેવા હોય તે બતાવી તેમની જાળમાં નહિ પડવાની ચેતવણી આપવાની જરૂર હોવાથી તે અધિકાર હવે પછી લેવા આ સુવૈદ્યઅધિકારની વિરતિ કરી છે.
घायुर्वेद-कुवैद्य-अधिकार.
ઉં
ની
BLUELIEFT = 1 EnglEkhil Thing
WEFા કાગ 11 1LE
Birth is First "
યુર્વેદના ગ્રંથને યથાર્થ અભ્યાસ અને પરિપકવ અનુભવવિનાના લેભાગુ વૈધે કુવૈદ્ય કહેવાય છે. તેવા વૈદ્યને હાથે
અનેક મનુષ્ય દુઃખી થાય છે અને કોઈવાર મૃત્યુને વશ પણ જે થાય છે, તેમના પાશમાં નહિ ફસાવાની ચેતવણી આપવામાટે સુવેના અધિકાર પછી આ કુવૈદ્યનો અધિકાર લેવામાં આવે છે. કુવૈધ યમરાજથી પણ વધારે ભયંકર છે.
. (થી ૬) वैद्यराज नमस्तुभ्यं यमराज सहोदर। અg હરિ રાજાનૈવ ભાજપનાનિ ? ( ન.)