________________
૪૩૦
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
એકાદશ
101
----
--
-~
વગેરેનાં જંગમ વિષ ગણાય છે. બન્ને જાતનાં વિષમાં અતિ ઉગ્ર તેા પ્રાણ લીધેજ રહે પણ સામાન્ય વષ ઉપચારોથી નષ્ટ થાય છે. વિષની પ્રતિક્રિયા તરતજ કરવી જોઈએ, કારણ કે તેમાં વિલંબ થાય તે તે પ્રાણને તરત હરી લેછે. વિષહર ઉપાયાનું સામાન્ય જ્ઞાન પણ ઘણી વખત જ્યાં ચેાગ્ય વૈદ્ય કે ડાકટરની મદદ તરત ન મળી શકે તેવી સ્થિતિ હેાય ત્યાં બહુ ઉપયાગી થઈ પડે છે એટલે કે મનુષ્યનાં પ્રાણુસંરક્ષણરૂપ પરમ દયાધર્મનું ઉત્તમમાં ઉત્તમ અનુષ્ઠાન વખતે થાય છે. મનુષ્યદેહની રક્ષા કરવામાટે આવી ખાખતા જાણવી જેમ જરૂરની છે તેમ મનુષ્યદેહની રચના કેવા પ્રકારની છે તે જાણવું પણ જરૂરનું છે અને તેથી હવે પછી શરીરવ્યવસ્થા અધિકારને સ્થાન દેવા આ અધિકારની સમાપ્તિ કરી છે.
शरीरव्यवस्था - अधिकार.
***
મ
નુષ્યનું શરીર શ્યાથી બંધાય છે તે જાણવાની જરૂર છે. કારણ કે તે જાણવાથી તેમાંથી મમત્વ ઉઠાવીને સર્વમાં સમાન બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને કુદરતની વિચિત્ર રચના-ચાતુરીનું ભાન થાય છે, કેવા પદાર્થોથી કેવું મનુષ્ય શરીર મને છે અને તેને સ્વાધીન રાખી કેમ ઉત્તમપટ્ટે પહાંચાય છે તે સમજવાથી શારીરિક વિજ્ઞોને આવતાં અટકાવી તથા આવી પહોંચેલાં વિશ્નોને દૂર કરી એજ શરીરને ઉત્તમ સાધનરૂપ બનાવીને માક્ષમાર્ગને ખુલ્લા કરી તેમાં વગર વિન્ને આગળ વધી શકાય છે. માટે આ શરીરવ્યવસ્થા અધિકારને અહીં આદર આપવાની આવશ્યક્તા ધારી છે.
શરીરના અધારણમાં કલાદિનું વિજ્ઞાપન.
અનુષ્ટુપ્, ( ૨ થી ૨૧)
ગઃ સતારાયા સપ્ત ધાતવઃ સમ તન્માઃ । सप्तोपधातवः सप्त त्वचः सप्त प्रकीर्तिताः ॥ १ ॥
( યો. વિ.)
સાત કળા, સાત આશય, સાત ધાતુઓ, સાત તેના મલ, સાત ઉપધાતુ, અને સાત ત્વચા ( ચામડીયા ) એ સમગ્ર સાત સાત કહેલ છે. ૧