________________
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
એકાદશ
ફ્રાન્સના એક પ્રાંતમાં એક અગીઆર વર્ષની છેાડી હતી. તેના કાકા ડોકટરના ધંધા કરતા હતા, અને તેથી રાગીઓને જોવા જ્યારે જ્યારે તે જતા ત્યારે પેાતાની ભત્રીજીને પણ પાતાની સાથે પ્રસ ંગેાપાત્ત તેડી જતા. તેથી તે છે.કરીના જાણુવામાં વિવિધ રાગોનાં નામ તથા લક્ષણેા આવ્યાં. આ પ્રમાણે કેટલાક માસજતાં એક દિવસે તે છેાડી સહજ માંદી પડી. તેને કઇ માટે ભારે રાગ થયા નહાતા, અને તેથી એ ત્રણ દિવસમાં તે તે મટી જવા આવ્યેા, પશુ એટલામાં દૈવયેાગે તેના કાકા તેને ત્યાં આવી ચઢયા, અને તેને ખાટલામાં સુતેલી જોઇ, વગર જોયે અને વગર તપાસ્યું અવિચારથી ખેાલી ઉઠયા કે, અર૨૨! આ છેડીને તેા પક્ષાઘાત થયા જણાય છે ? તે ડીએ આ વચન સાંભળ્યું, અને તે તેના અંત:કરણમાં એવું તે સજડ ચાંટી ગયું કે થેાડીજવારમાં તેનાં સઘળાં ગા રહી ગયાં. આ સ્થિતિમાં કેટલાક દિવસા વહી ગયા, પછી વળી પેલા ડાકટરે એક દિવસ તપાસીને કહ્યું, મહેન ! તને કંઈ ક્ષય જેવું તેા નથી જણાતું ? થાડીજવારમાં, ક્ષય રોગીઓને જેમ થાય છે તેમ તે ભયંકર ઉધરસ ખાવા લાગી, અને તેને કમાં લેહી પડવા માંડયું.
મનમાં સજડ મૂળ ઘાલતા વિચારેાની આવી અસર થતી હાવાથી વિચાર વાન મનુષ્યે કાઇના આગળ કંઇપણ ખેલત બહુ સાવધ રહેવું જોઇએ, તેમાં પણુ રાગી આગળ પાતાનો જીભને ફાવે તેમ નચવવી હુિ જોઇએ, એકલી જીભને વશમાં રાખવી જોઇએ એટલુંજ નહિ, પણ મુખના તથા નેત્ર વગેરેના ભાવ પણ રાગી આગળ એવા પ્રકારના ન થવા જોઇએ કે જેથી રાગીને એમ ભાન થાય કે મને જોવા આવનાર મારા રાગને બહુ ભયભરેલા માને છે. હમેશાં રાગી આગળ સારીજ વાતા કાઢવી. પેાતાના રોગ મટવાની આશા અને શ્રદ્ધા તેનામાં વધે, એવાંજ વચના કહેવાં જોઇએ. ખરેખર તાવ વધારે હાય તાપણુ તેને સઘળાએ એમજ કહેવુ જોઇએ કે હવે તાવ ઉતરવાઉપર છે. આ વચના પણ એવી રીતે ન કહેવાં કે રાગીને એમ ભાન થાય કે તે મને છેતરે છે. જ્ઞાતિનાં તથા પાડાશનાં માંદા માણસાની તથા મરણ પામેલાઓની, ભયને તથા ચિંતાને વધારનારી વાતાના ચાપડા, ગજ ગજ લાંમાં માં કરી વાંચનારી ડાસીઓને તથા તેવાજ સ્વભાવના પુરુષાને રાગીના ઘરમાંથી ઘરનિકાલનીજ શિક્ષા કરી દેવી. ડાહ્યા માણસાએ ઘરમાં માણસ માંદુ પડતાં, તે માંદું છે, એવી વાતા જ્યાં ત્યાં ન કરવી, અને મંદવાડ વધારે હાય તાપણુ - સારૂં છે, સારૂં છે ' એવાંજ વથા પ્રસન્ન વદને જેને તેને કહ્યા કરવાં, પશુ મદવાડ બહુજ વધ્યા છે, એવું જ્યાં ત્યાં કહીને, ન્યાત જાતનાં, તથા એળખીતાં પાળખીતાં મનુષ્યા. રૂપી તીડાનાં ટાળાને રાગીને જોવા માટે પાતાના ઘરઉપર ઉતરી પડે એમ ન
૪૨૪
ww