________________
પાછંદ
આરાગ્ય—અધિકાર.
~~~~~~
જરા
wwww
નાંખવાના પ્રયત્ન કરો. તમને પક્ષઘાતના વ્યાધિ થયા નથી, તે તેનું તમે કાંઈ ચિંતન કરેા છે ? નેત્રને વ્યાધિ પણ તમને થયેાજ નથી, એમ મનમાં નિશ્ચય કરી તેનું ચિંતન કરવાનું પ્રથમ છેડી દો. તમે કહેશેા કે વ્યાધિને અનુભવ થતા હાય ત્યાં પછી અનુભવજ નથી થતા, એવું ચિંતન શી રીતે કરાય ? પશુ એવું ચિંતનજ કરવાનું બળ મેળવવાની તમારે અગત્ય છે. જેના અનુભવ થતા હાય તેને ઉંડા ભોંયરામાં પૂરી તેના ઉપર એવી મેાટી શિલા ઢાંકવાની છે કે તે તમારી નજર આગળ આવેજ નહિ. અને જ્યારે આપણે, જેના આપણે અનુભવ કરવા છે, એવી આપણી પ્રિય સ્થિતિનું ચિંતન કરીએ છીએ, ત્યારે આ અપ્રિય અનુભવવાળી સ્થિતિનું ચિંતન અટંકીજ જાય છે. એ પરસ્પરથી ઉલટી સ્થિતિનાં ચિંતન આપણી વૃત્તિ એકેકાળે કરી શકતીજ નથી. આથી પ્રયત્નથી પ્રિય સ્થિતિનું જ ચિંતન કરી. તેમ કરવા તમે સમર્થ છે. તમે રાજા નધી, તાપણુ ઘણીવાર તમે તમને કાઈ રાજા અથવા એવીજ કાઈ સુખવાળી સ્થિતિમાં ક૨ેા છે, અને કલાકાના કલાક તમારા તે શેખશલીના તરંગામાં કાઢી નાંખાળેા, ખરાખર તેજ પ્રમાણે જે પ્રિય સ્થિતિ તમારે જેઈતી હોય તેનું ચિંતન કરા, અને જે અપ્રિય સ્થિતિ ન જોઈતી હાય તેને ભુલી જાઓ. તમારાં નેત્ર પૂર્ણ નિરાગી છે, એ પ્રમાણે માનસિક દૃષ્ટિથી જુઓ. તમને આછું જ. ણાતું હાય તા ગરૂડ જેવી તીક્ષ્ણ દૃષ્ટિની કલ્પના કરે. તેવાં નેત્ર તમને પ્રાપ્તજ છે; તેવી કલ્પના કરી તે કલ્પનામાં રમ્યા કરે. ખળના અને પૂર્ણ આરાગ્યનાજ વિચાર કરેા, અને તે વિચારમાંજ મનને દઢ જોડેલું રાખો. નિર્બળતાના અને રાગના વિચાર સરખા પણુ મનમાં આવવા દેતા નહિ. સઘળેજ આરાગ્ય અને સુખ વ્યાપી રહ્યું છે, તે વિના અશુભ કર્યું છેજ નહિ, એ વિચારને પ્ર યત્નથી પુષ્ટ કર્યા કરે. જ્યાં જ્યાં દુ:ખ દોષ અથવા અશુભ જણુાય તેનાપ્રતિ નેત્રને મીંચા. પ્રાણીમાં કે પદાર્થમાં કશામાંજ દોષ જીવા નહિ, સવ સારાં છે, સજ બ્રહ્મસ્વરૂપ છે, એમ જોયા કરે, તમારા નિર્ણય કરેલા નીતિના ધારણથી કાઈ ઉલટુ ચાલે છે, અથવા અન્યાયથી કે અધર્મથી વતે છે, એવું તમને જણાય તોપણ તે ઉપર સ્વલ્પ પણ ધ્યાન આપતા નહિ. તેમનું પણ કલ્યાણુ ઇચ્છે, અને તેમનામાં કલ્યાણને જુએ. ( સામાએ આમજ વવું જોઈએ, એવું તેમને માટે ધેારણુ આંધવાની તમારે કશીજ અગત્ય નથી. ) સત્ર શુભ જોવાનું (તમે તમારૂં પેાતાનું) ધેારણુ ખાંધા, અને તે ધારણે આગ્રહથી વર્ષે જાએ. આ પ્રમાણે એકમાસ પ્રયત્ન સેવતાં તમારાં નેત્ર વગેરેમાં કેવા સારા સુધારા થયા છે, તેનેા તમને પોતાનેજ અનુભવ થતાં, સર્વત્ર શુભ દન કરવાનું કલ્યાણુકારી વ્રત ત્યજવાનું તમનેજ નહુ ગમે,