________________
પરિચ્છેદ.
આશષ્યઅધિકાર.
જાહ
}=======∞
ચેાગ્ય–નીચ દરઢાથી પીડાએલા ને સડતા જોવામાં આવે છે. કુદરત એવી દયા કરે છે કે તેવાં સ્ત્રી પુરુĒાને તુરતજ ઘા પડે છે. તેમ છતાં તે સૂતેલાં રહે છે, ને પાતાનાં દરદોને સારૂ દવા શોધવા ડાકટરીને ત્યાં ભટક્યા કરે છે ! જ્યાં પરસ્ત્રીગમન ન ડાય ત્યાં પચાસ ટકા વૃંદા ને ડાકટરો નકામા થઇ પડે. એ દરર્દાએ માણસ જાતને એવી માથભીડી છે કે તે ખાખતમાં વિચારશીલ ડાકટરા જણાવે છે કે તેઓની શેાધા છતાં પણુ જો પરોગમનના સડા ચાલ્યા કરશે તેા પ્રજાએ!ના ઝપાટાભેર અત આવશે. એથી થતા રાગાની દવાઓ એવી છે, કે જો તે રોગનો નાશ થયા એમ લાગે તે બીજા ઘર કરે છે, ને તે પેઢી દર પેઢી ઉતરે છે.
હવે પરણેલાને બ્રહ્મચર્ય પાળવાના ઉપાય બતાવી આ ધાર્યો કરતાં લખાએલું પ્રકરણ મધ કરીએ. ખારાક, હવા, અને પાણીના નિયમા જાળવ્યાથી પરણેલા માણસેા બ્રહ્મચર્ય જાળવી શકે નહિ. તેઓએ પેાતાની સ્ત્રીની સાથેની એકાંત તજવી જોઇએ. વિચાર કરતાં દેખાશે કે સ્ત્રીની સાથે વિષય ભેગવવા સિવાય એકાંતની જરૂર હાય નહિ. રાત્રિએ સ્ત્રી-પુરૂષે જૂદી એરડીએમાં સૂવું જોઇએ. દિવસના બન્નેએ સારા ધંધામાં ને સારા વિચારામાં નિરંતર શકા એલાં રહેવું જોઇએ. પેાતાના સુવિચારને ઉત્તેજન મળે તેવાં પુસ્તક વાંચવાં, તેવા પુરુષાનાં ચરિત્ર વિચારવાં, અને ભેળમાં તે દુ:ખજ રહ્યુ છે એ વિચાર વાર વાર કરવેશ. જ્યારે જ્યારે વિવયની ઇચ્છા થઈ આવે ત્યારે ત્યારે તેણે ઠંડા પાણીથી નહાઈ લેવું. આમ કરવાથી શરીરમાં જે મહાઅગ્નિ રહ્યો છે તે ખીજું ને સારૂં રૂપ પકડી પુરુષ અને એ બન્નેને ઉપકારી થઈ પડશે ને તે આના ખરા સુખમાં વધારા થશે. આવુ કરવું એ મુશ્કેલ છે; પશુ મુશ્કેલીઓ જીતવાને તે આપણે જન્મ્યા છીએ; આરેાગ્ય મેળવવું હાય તેણે આ મુશ્કેલી જીતવીજ પડશે.૧
-+X6:0:*・
*૧ સ્થૂળ શરીરની નીરાગ સ્થિતિ એ ખરૂં ખારાગ્ય નથી, પશુ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર વિકારરહિત હાવું એજ ખરૂં આરાગ્ય છે. ૨ શરીર, મન અને આત્મા એ ત્રણની જેના ચેાગથી ઉત્તરાત્તર ઉન્નતિ થાય, તેજ આરાગ્યના ખરા નિયમ છે. ૩ કેવળ અમુક એક પ્રકારના આહારથીજ શરીર આરાગ્યસ'પન્ન થશે એવી સમજણુ ભૂલભરેલી છે. સદ્ગુણુ એ આરાગ્યમાં
૧ પૃષ્ટ ૩૬ ૬ થી હાં સુધીના લેખ મહાત્મા ગાંધી મા. ૩. ના છે. * પ્રાત:કાળ માસિક.
૫૩