________________
૩પ૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
એકાદશી
પરિચારક તથા રાગીના ચાર ગુણ. अनुरक्तः शुचिर्दक्षो, बुद्धिमान प्रतिचारकः। । आढयो रोगी भिषग्वत्सो, ज्ञापकः सखवानपि ॥ ३॥
પ્રીતિવાળો, પવિત્ર, ચતુર અને બુદ્ધિવાળા એ ચાર ગુણવાળો પરિચારક હોવો જોઈએ અને રેગી પણ સાધનસંપન્ન, વૈદ્યપર આસ્થાવાળે, પિતાને થતી પીડા વગેરે બરાબર જણાવી શકનારે અને હિંમતવાળે એ ચાર ગુણવાળી જોઈએ. ૩
રેગાંગ એટલે રેગવાળી સ્થિતિમાં જે જે મુખ્ય અંગે છે તે તે યોગ્ય ગુણવાન હોય તો રેગ તરત મટે છે અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. એ આરેગ્યની આવશ્યક્તા દેખાડવા આ અધિકારની વિરતી કરવામાં આવી છે
--- -- - वायुर्वेद-धारोग्य अधिकार.
એ પિતાનું આરોગ્ય જાળવી જાણતા નથી અથવા પિતાના આરોગ્યને માટે બેદરકાર રહે છે તેઓ પોતાના શરીરને જ
હાનિ કરે છે એટલું જ નથી પણ આ લોક અને પરલેકને H ere. પણ બગાડે છે. કારણ કે આરોગ્ય એટલે તંદુરસ્તી લથડવાથી તેઓ પિતાના કુટુંબનું પિષણ વગેરે વ્યવહાર ચલાવવા કાંઈ ઉદ્યોગ કરવા સમર્થ થતા નથી તેમ ધર્મનું ઉપાસન પણ કરી શકતા નથી. કારણ કે શરીર નીરોગ હોય તોજ કોઈપણ જાતની પ્રવૃત્તિ થઈ શકે છે. માટે આરોગ્ય મેળવવું અને જાળવવું એ બહુ જરૂરનું છે એ સમજાવવાને આ અધિકારને સ્થાન આપવામાં આવે છે.
* આરોગ્ય નહિ જાળવવાથી થતી હાનિ. તંદુરસ્તી, જાળવિ જાણે જ ઘણા જન જંગલી, નાની વયમાં–મરણ થતાં દે દોષ વૃથા પ્રભુને વળી. કાયા કુંચીમાં ચૂક પડે, દરદ દિલમાં તેવાર ગડે, નહિત માંદગી દુખ નંજ નડે,
તંદુરસ્તી ૧ * સુબેધચિંતામણી.