________________
૫૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ જનજનકાકનજનકwwજન=નજનાનકકકકકક્કા
અજીર્ણનાં લક્ષણે. आमे सदृशगन्धः स्याद्विदग्धे धूमगन्धता। જામી વિધે, સર ગાતા | છ |
આમ સંબંધી અજીર્ણ હોય તો તેના ઓડકાર, અધેવાયુ, દસ્ત વિગેરેમાં આમના જેવીજ ગંધ હોય છે, વિદગ્ધ (અધપચા) માં ધૂમાડા જેવી ગન્ધ આવે છે; વિષ્ટબ્ધમાં શરીરમાં ત્રુટ (કળતર ) થાય અને રસશેષમાં જડતા (કેઈનું બોલવું સમજાય નહિ, ધ્યાનમાં રહે નહિ, કઈ સ્થળે મહેનત થાય નહિ તેવી સ્થિતિ) થાય છે. ૪
અજીર્ણના મુખ્ય ઉપાય. आमे च वमनं प्रोक्तं, विदग्धे तूष्णमापिबेत् । विष्टब्धे स्वेदनं कुर्याद्रसशेषे पुनः स्वपेत् ॥ ५॥ (पा. च.)
જે આમ અજીર્ણ હોય તે તેને વમન [ ઉલટી ] કરાવવું, વિદગ્ધ હોય તે ખૂબ ગરમાગરમ કઢી અથવા ગરમ પાણી પાવું, વિષ્ટબ્ધમાં પરસે લાવોઅને રસશેષમાં નિદ્રા લેવી. ૫
શત્રુરૂપ થનારા વિષયે. पौषमासे निराहारा बद्दाहाराश्च कार्तिके । ચૈત્ર માસે પુરા માતુ તવ શત્રn I ૬ . ( . . )
પિષમાસમાં ઉપવાસ કરવામાં આવ્યા હોય, કાર્તિકમાં બહુ ખાવામાં આવ્યું હોય અને ચિત્ર મહિનામાં ગેળને આહાર કરેલો હોય, તો તેવા દિવસે તારા શત્રુઓ થાય છે અર્થાત્ પિષમાસમાં ભોજન નહિ કરવાથી, કાર્તિક માસમાં વિશેષ ભેજન કરવાથી અને ચિત્રમાસમાં ગોળ ખાવાથી શરીરમાં રેગ ઉદ્ભવે છે. ૬
રોગ થવાનાં મુખ્ય છે કારણો.
૩પનાતિ. अत्यम्बुपानाद्विषमाशनाच, दिवाशयाजागरणाच रात्रौ। । सन्धारणान्मूत्रपुरीषयोश्च षभिः प्रकारैः प्रभवन्ति रोगाः ॥७॥ 3
બહુ પાણી પીવાથી, વિષમ-ન પચે તેવા પદાર્થો ખાવાથી, દિવસે નિદ્રાથી, રાત્રિમાં જાગવાથી અને મૂત્ર તથા વિષ્ટાને રોકવાથી એમ છ પ્રકારે રે થાય છે. ૭