________________
વ્યાખ્યાનસાહિત્યસ'ગ્રહ-ભાગ ૩ જો.
એકાદશ
-------
========
તમારા સગાનું મરણુ નીપજે તે પણ જિંદગીમાં એક પ્રકારના ફેરફારજ છે.” આ પ્રમાણે આપણે વિચારીએ ને ચાલીએ એવા હેતુ આ પ્રકરણેા લખવાના છે. તેમાં શરીરરચના, હવા, પાણી, ખારાક, કસરત, કપડાં, પાણીના તથા માટીના ઉપચાર, અકસ્માત, અચ્ચાંની માવજત, ગર્ભ વેળા સ્ત્રી-પુરુષનું કર્તવ્ય, સાધારણ જોવામાં આવતાં દૂરદે; આવા વિષયેા મામત વાંચનારની સાથે વિચાર કરવાની મારી ધારણા છે.
૩૭૦
આરેાગ્ય.
સાધારણ સમજ એવી જોવામાં આવે છે કે જ્યારે અમુક માણુસ ઠીક ખાય–પીએ, હરે–કરે અને વૈદને ન ખેલાવે તે આરાગ્યવાળા છે એમ મનાય. આવી માન્યતા ભૂલભરેલી છે, એમ ઘેાડા વિચારથી પણ આપણે જોઈ શકીશું. માણસ ખાય-પીએ અને હરે કરે છતાં પેાતાના વ્યાધિની દરકાર ન કરવાથી પેાતાને કંઈ નથી એમ માની બેસે એવા દાખલા ઘણા જોવામાં આવે છે.
હકીકતમાં તદ્ન નીરેગ એવા માણુસ આ દુનિયામાં ઘણાજ થાડા મળી
આવશે.
એક અંગ્રેજ લેખક એમ લખી ગયા છે, કે તેજ માણસ નીરાગ કહેવાય, કે જેના શુદ્ધ શરીરમાં શુદ્ધ મન નિવાસ કરે છે. માણસ એક શરીરનેજ ખનેલેા નથી. શરીર એક તેનું રહેઠાણું છે. વળી શરીર, મન અને ઇંદ્રિયાના એવા ઘાડા સંબંધ છે, કે એકને વ્યાધિ-દરદ હેાય તેા ખીજા બગડેછે. શરીરને ગુલાબના ફૂલની ઉપમા અપાએલી છે. ગુલામના ફૂલના ઉપરના દે ખાવ તે તેનું શરીર છે, તેની સુવાસ એ તેના આત્મા-રૂહ-છે. કાગળનું અનાવેલું ગુલામનું ફૂલ કાઈ પસંદ નહિ કરે, તેને સુંઘવાથી તેમાં ગુલામની વાસ નથી આવવાની, તેની વાસ એજ ગુલામની પરીક્ષા છે; તેમજ માણસની વાસ– તેના આત્માનું ચારિત્ર-એજ તેની પરીક્ષા છે. વળી ગુલાખના જેવું દેખાતું ખીજું ફૂલ હેાય પણ તેની વાસ ખરાખ હશે તે! આપણે તે ફેંકી દઇશું, તેમજ માણસનું શરીર ઠીક દેખાતું હાય છતાં તેમાં રહેનાર રૂતુ જો મેટાં વત્ત - નવાળા હશે તે આપણે તેના શરીરઉપર નહિ માહઇએ. એટલે આપણે જોઈ શકીએ છીએ કે જેનું ચારિત્ર ખરાખ છે તે માણસ નીરાગ નહિજ ગણાય. શરીરને આત્માસાથે એવા ઘાટા સમધ છે કે શરીર નીરાગ હાય તેનું મન શુદ્ધજ હશે. આ ધેારણને આધારે હાલ પશ્ચિમમાં એક પથજ નીક્યો છે. તે માને છે કે, જેનું મન શુદ્ધ હૈાય તેને દરા થાયજ નહિ. ને