________________
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ–ભાગ ૩ જો.
એકાદશ
657
====
ત્યાં તેા સીઢીઓ ઉપર એટલો જુલમ ગુજરે છે, કે જે આપણે તે નજરે ઇયે તે આપણને કાકા લેવાની જરાએ ઈચ્છા નહિ થાય. કેાકેાનાં ખેતરામાં થતા જુલમને વિષે મેટાં પુસ્તકા લખાયાં છે. ખરૂં છે કે આપણા બધા ખારાકની ઉત્પત્તિવિષે આપણે પૂરું જ્ઞાન મેળવીએ, તેા સેમાંથી નેવું વસ્તુઓ ત્યાગજ કરીએ.
આ ત્રણે વસ્તુને બદલે નિર્દોષ ને પુષ્ટિકારક રચ્હા ` નીચે પ્રમાણે ખની શકે છે. એને ચ્હાને નામે પીવા હાય તે ભલે તેમ કરે. કાફીના સ્વાદમાં ને આ નિર્દોષ ચ્હાના સ્વાદમાં, ઘણા કાફીના સ્વાદ કરનારા પણ તફાવત જોઈ શકયા નથી. ઘઉંને લઇ ખરાબર સાફ કરવા ને પછી તેને ચૂલા ઉપર તાવડીમાં શેકવા. તે ખૂબ લાલ થઈ લગભગ કાળાશપર આવે ત્યાં લગી ચલાપર રાખવા; પછી તેને ઉતારી નાની કાફીની ઘંટીમાં સાધારણ ઝીણા દળવા. તેમાંથી એક ચમચી સૂકી પ્યાલામાં નાખી તેની ઉપર ઉકળતું પાણી રેડવું. જો તે એક મિનિટ સુધી ચૂલા ઉપર રખાય તે વધારે સારૂં થાય છે. તેમાં જરૂર જણાતાં સાકર ને દૂધ નાખવાં, સાકર ને દૂધ વિના પણુ પી શકાય છે. દરેક વાંચ નારું આ અખતરા અજમાવી જોવા જેવા છે. તે શ્રણ કરી ચ્હા, કાફી તે કાકા છેાડશે તેના પૈસા બચશે ને તેનુ આરાગ્ય એટલે દરજ્જે ખર્ચશે. જે ઘઉંને શેકવા વગેરેની તકલીફમાં પડવા ન માગે તેને આ પુસ્તકના લેક પાસેથી (ઠે. સત્યાગ્રહુઆશ્રમ-અમદાવાદ. ) તે ભૂકી મળી શકશે.
૩૯૨
કેટલાક પદાર્થ તદન તજવા જેવા છે એ આપણે જોઈ ગયા. કેટલાક બીજા પણ છે કે જે ખીજાં કારણેાને સારૂ તજવા જેવા અથવા ઓછા લેવા લાયક છે એમ બતાવવાનું રહે છે. આના વિચાર મુલતવી રાખી હવે આપણા શું ખારાક હાવા જોઇએ તે વિચારીએ.
આપણે ખારાક ખામતમાં મોટામાં મોટા દુનિયાના ત્રણ વિભાગ પાડી શકીએ છીએ. એક વિભાગમાં એવા માણસ છે કે જેઓ મરજીથી કે ન ચાલતાં માત્ર વનસ્પતિમાંથી ઉત્પન્ન થએલી વસ્તુઓ!ઉપર નિભાવ કરે છે; આ ભાગ મોટામાં મોટો છે. તેમાં હિંદુસ્તાનનેા મેાટા ભાગ, યૂરોપના મોટા ભાગ અને ચીન જાપાનને ઘણા ભાગ આવે છે. આમાંના ઘેાડા ધર્મને લીધે માત્ર વનસ્પતિ પદાર્થ લે છે, પણ બીજા ઘણા માંસાદિ ન મળવાથી તેના વિના ચલાવે છે; પણ જો પ્રસંગ આવે તે માંસ સ્વાથી ખાય છે. આવા ઇટાલીયન આઈરીશ, ફૅાટલાંડના ઘણુા માણસા, રૂશિયાની ગરીબ વસ્તી, ચીન, જાપાનની, આમ બધા ગણાય છે. જેમ કે ઈટાલીમાં મુખ્ય ખારાક મેકેની, આ લીડમાં પટાટાં, સ્કાટલાંડમાં એટ સીલ, ચીન જાપાનમાં ચાવલ ગણાય છે.