________________
પરિચ્છેદ.
----
ઘણી વેળા કંઈ રેચક દવા, ને પછી પુષ્ટિને સારૂ ખીજી ચાલ્યા કરતું. એ વખતે લખનારમાં કામ કરવાની જેટલી કરતાં હાલ તેનામાં ત્રણગણી વધારે છે, એમ તે માને છે. જો કે હવે તેની ઉત્તર અવસ્થા ગણાય. આવી જિંદગી એ દયામણી છે, અને મહુ ઉંડા ઉતરીએ તે તે જિંદગી અધમ, પાપી ને ધિક્કારવા લાયક ગણાવી જોઇએ.
આરાગ્ય—અધિકાર,
૩૮૫
*****
કઈ ખાટલી, એમ તાકાત હતી તેના
માણસ ખાવાને સારૂ જન્મ્યા નથી, ને ખાવાને સારૂ જીવતા નથી; પણ પેાતાના કર્રાની પહેચાન કરવા જન્મ્યા છે, ને તે કાર્યને સારૂ જીવે છે. એ પહેચાન શરીર નિભાવ્યાવિના થતી નથી અને ખેારાવિના શરીર નિલે નહિં. તેથી ખારાક લેવાની ફરજ તેને પડે છે. આ ઉંચામાં ઉંચા વિચાર થયા. આસ્તિક સ્ત્રી-પુરુષને સારૂં આટલો વિચાર ખસ છે. નાસ્તિક માનવી પણુ કબૂલ કરશે કે આરોગ્ય સાચવીને ખારાક ખાવા જોઇએ ને તન્દુરસ્તીમાંશરીર રાખવાસારૂ તે ખાવેા.
હવે પશુ પંખીને જોઇએ, ઢારવગેરે સ્વાદને સારૂ નથી ખાતાં, તે અકરાંતીઆની પેઠે નથી ખાતાં; જ્યારે ભૂખ લાગે છે ત્યારે ને ભૂખ મટે તેટલુંજ ખાય છે. તે પાતાના ખારાક રાંધતાં નથી, કુદરત તૈયાર કરે છે તેમાંથી તે તેના ભાગ લે છે. ત્યારે શું માણસ સ્વાદ કરવા પેદા થયા ? માણસનેજ નશીએ હંમેશની માંદગી આવી ? ઢાર કે જે માશુસના સંગમાં નથી વસતાં તેને ભૂ ખમરા આવતા નથી; તેમાં ગરીબ ને તવંગર, એક વર્ગ દહાડામાં દશ વખત જમનાર ને ખીજે ભાગ્યે એક ટંક ખાનાર, એવા ભેદ જોવામાં આવતા નથી. આ બધા ભેદ આપણી જાતમાં રહેલા છે; છતાં ઢારના કરતાં આપણે આપણુને અક્કલવાન માનીએ છીએ. આથી એ તે દેખીતું છે કે આપણે આપણા પેટને પરમેશ્વર કરી તેની પૂજામાંજ જીવન ગુજારીએ તે આપણે પશુ-પંખી કરતાં ઉતરતાજ હાવા જોઇએ.
અહુ વિચાર કરતાં આપણે જોઈ શકીશું કે અસત્ય, લંપટમાજી, મિથ્યા ભાષણ, ચારીવગેરે દોષ આપણે કરીએ છીએ તેનું મહા કારણુ આપણી સ્વાકેંદ્રિયની સ્વતંત્રતા છે. જો આપણે આપણા સ્વાદને વશ રાખીએ તેા ખીજા વિષયાને નાબૂદ કરવા એ બહુ સહેલું છે. છતાં વધારે ખાવું, ખૂબ સ્વાદથી ખાવું, એને આપણે પાપ ગણતા નથી. જો આપણે ચારી કરીશું, વ્યભિચાર કરીશું, જૂઠું એલીશું તે આપણી ઉપર ખીજા તિરસ્કારની નજરથી જોશે. નીતિના વિષયમાં જુઠાણુઉપર, ચારીઉપર, વ્યભિચારઉપર ઘણાં સરસપુસ્તકા
૪૯