________________
પરિચછેદ,
આયુર્વેદ-ગેદભવ–અધિકાર.
૩૫૩
S
DIETIRTIDI11રાશ ]
SNI TIHITE
ujals and
थायुर्वेद-रोगोय-अधिकार.
–– – ગેની ઉત્પત્તિ અનિયમિતરીતે પદાર્થોનું સેવન કરવાથી જ થાય | છે, અતિશય ભેગે ભેગવવાથી, પાચન થાય નહિ તેવું બે
જન કરવાથી, પુષ્ટિને માટે બહુજ ધાતુઓ સેવવાથી, દિવસે - સુવાથી, રાત્રિએ જાગવાથી, ઝાડો પેસાબ વિગેરે રોકવાથી તમામ રોગો શરીરમાં ઉદ્ભવી સમય આવે ત્યારે ચાતુર્માસમાં બીજોની પિકે બહાર આવે છે. જેથી આત્મહિત ચાહનારાઓએ તેવા રોગજનક પદાર્થોનો અને તે પ્રવૃત્તિઓને ત્યાગ કરે જોઈએ.
રેગની ઉત્પત્તિનું વર્ણન
HILLITIEEEID-II
His ET IIIlang
· अत्यम्बुपानतो घस्रशयनानिशि जागरात् ।। विण्मूत्रादिनिरोधाच, विषमाशनतस्तथा ॥ १ ॥
ઝાઝું પાણી પીવાથી, દિવસના સુઈ રહેવાથી, રાત્રિમાં ઉજાગરા કરવાથી, ઝાડ અને પિસાબ રેકવાથી અને વિષમ (ન પચે તેવું) જમવાથી અથવા વાસી થઈ ગયેલાં અતિશય ખાટાં તીખાં અને બગડેલાં અન્ન વિગેરે પદાર્થો ખાવાથી રોગ થાય છે. ૧
તથા—
शोकक्रोधादिचिन्ताभ्यो, वनितात्यन्त सङ्गतः। મન મોળો, ધાતરવા ન ર | ૨) (૧ ૧. ).
શોક, ક્રોધ, મદ, મેહ, મત્સર વિગેરે અનેક ચિંતાઓથી, સ્ત્રીઓ સાથે ઝાઝે સંગ કરવાથી, જમેલું અનાજ ન પચવાથી અને પ્રકૃતિને વિરૂદ્ધ પડે તેવું ભેજન કરવાથી રોગો ઉદ્ભવે છે. ૨
અજીર્ણના પ્રકારે. તેમજ –
अजीर्णप्रभवा रोगास्तच्चाजीणे त्ततुर्विधम् । पाच.) आमं विपकं विष्टब्धं, रसशेषं तथापरम् ॥ ३॥
રેગો અજીર્ણથી થાય છે અને તે અજીર્ણ આમ, વિપકવ, વિષ્ટબ્ધ અને રસશેષ એમ ચાર પ્રકારનું છે. ૩