________________
2
પરિચ્છેદ આયુર્વેદ રેગાંગ-અધિકાર.
૩૫૫ =======================
પ્રતિકૂળ વર્તનથી રેગેની ઉત્પત્તિ બતાવ્યા બાદ આવતા રેગાંગ અધિકારમાં રોગીને લગતાં કેટલાંક સાધને બતાવવાની જરૂર જણવાથી આ ગર્ભવ–અધિકાર પૂર્ણ કર્યો છે.
–– ૨ –– आयुर्वेद-रोगाग-अधिकार. –
– ગની શાંતિ માટે એગ્ય વૈદ્ય અને રોગીની પૂર્ણ શ્રદ્ધા વગેરેની જરૂર છે. તેમ ન હોય તે તે રેગ એકદમ મટતું નથી, તેમાં રોગીની સરભરામાટે સારો ચાલાક માણસ હવે જોઈએ કે જ
રેગીની તમામ હકીકત વેદ્યને કહી સંભળાવે. તેમ થવાથી વૈદ્યને તે બહુજ મદદગાર થાય છે અને રોગીને પણ તે યથાયોગ્ય પ્રકૃતિ જાણીને યોગ્ય દવા આપે તેથી તથા સારવારથી એકદમ આરામ થાય છે.
ચાર અંગથી ચિકિત્સાની પરિપૂર્ણતા.
ગgs, (૧ થી ૨) भिषक् द्रव्याण्युपस्थाता रोगीपादचतुष्टयम् । । વિઝિત્સિત નિgિષ્મજં તાતુળ છે ? ( . )
વૈદ્ય, દ્રવ્ય, ઓષધને માટે સરભરા કરનાર માણસ અને રોગી આ પ્રમાણે ચિકિત્સાનાં ચાર પાદ છે. અને તે એક એક પાદ અથવા અંગના ચાર ચાર ગુણો છે તે હોય તે જ તે અંગ રેગ મટવામાં ઉપયોગી થાય છે. ૧
વૈદ્ય તથા ઔષધના ચાર ગુણ. दक्षो विज्ञातशास्त्रार्थो, दृष्टकर्मा शुचिभिषक् । बहुकल्पं बहुगुणं सम्पन्नं योग्यमौषधम् ॥२॥
કુશલ, શાસ્ત્રોના અર્થને જાણનાર, ઘણે અનુભવી, અને પવિત્ર, વૈધકને ધ કરનારે વૈદ્ય ચાર ગુણવાળો હોવો જોઈએ, અને ઔષધ પણ ચૂર્ણ અવલેહ વિગેરે જૂદી જૂદી બનાવટે થઈ શકે તેવું, ઘણે ફાયદે કરે તેવું, નહિ બગડેલું તથા જે રેગ૫ર વાપરવું તે રોગને મટાડવાની યોગ્યતાવાળું એમ ચાર ગુણવાળું હોવું જોઈએ. ૨