________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
એકાદશ જનજwજનજાકઝwwwwwwwwwwજક્ર ====
અંગ્રેજ કવિ મિટને કહ્યું છે કે માણસનું મન એજ તેના સ્વર્ગની અને નરકની જગ્યા છે, જહાનમ કંઈ જમીનની નીચે નથી અને જનતા વાદળાં નથી. આ વિચાર સંસ્કૃત પુસ્તકમાં છે:-“મન એજ બંધન (નરક) અને મેક્ષ (સ્વર્ગ) નું કારણ છે. આ સૂત્રને અનુસરીને કહી શકાય કે માણસ રાગી કે નિરોગી રહે તેનું કારણ ઘણી રીતે તે પિતેજ છે. આપણું કર્મથી આપણે માંદા પડીએ તેમ વિચારથી પણ માંદા પડીએ પિતાના દીકરાને કોગળીયું થયું તે જોઈ બાપને પણ થયું, એવા દાખલા આપણે ઘણું જોઈએ છીએ. એક પ્રસિદ્ધ વૈદે કહ્યું છે, કે જેટલા માણસો મરકી વગેરે રોગોથી મરે છે તેના કરતાં વધારે ભયથી મરે છે. “બીકણ વગર મતે મરે છે” એ કહેવત વિચારવા લાયક છે.
અજ્ઞાન એ પણ આરોગ્યનો ભંગ કરનારું મોટું કારણ છે. આપણી ઉપર અકસ્માત આવી પડે ત્યારે આપણે કંઈ ન જાણવાથી અશક્ત બની બેબાકળા થઈ જઈએ છીએ, ને સારું કરવા જતાં બરું કરી નાખીએ છીએ. શરીરને લગતા સાધારણ નિયમોથી બિનવાકેફ રહી આપણે ઘણી વેળા ન કરવાનું કરીએ છીએ અથવા સ્વાથી અને ધુતારા ઉંટવેદના હાથમાં આવી પડીએ છીએ. એ એક તાજુબીની વાત છે, છતાં ખરું છે કે આપણને આપણી પાસે જ પડેલી વસ્તુનું જ્ઞાન, આપણાથી દૂર રહેલી વસ્તુના જ્ઞાન કરતાં ઓછું હોય છે. મારી શેરીની ભૂગોળ મને નહિ આવડે, પણ ઈંગ્લાંડના ગામ નદી વગેરે હું ગેખી જઈશ. આકાશમાં રહેલા તારાવિષે બબડાટ હું કરું ખરો પણ મારા ઘરના છાપરાનું જ્ઞાન મને નહિજ હોય. આકાશના તારા ગણી કહાડવાને વિચાર કરીશ પણ મારા છાપરામાં શું છે અથવા કેટલી વળી છે તે જાણવાની મને ઈચ્છા પણ નહિ થાય. મારી નજર આગળ રચાતું કુદરતી નાટક હું જેવા માગતો નથી પણ નાટકશાળામાં થતા રોગ જેવાનું મને બહુ મન થશે. તેજ શૈલી પ્રમાણે મારા શરીરમાં શું થાય છે, તે શું છે, તે શાનું બન્યું છે, તેમાંનાં હાડકાં, માંસ, લેહી વગેરે કેમ બને છે, તે બધાં શું કરે છે, મારા શરીરમાં બેલે છે તે કેણ, મારી ગતિ–કેમ ચાલે છે, મને એક વખત સારા, તે બીજી વખત ખરાબ વિચાર કેમ આવે છે, મારી મરજી વિ. રૂદ્ધ પણ મારું મન કેમ કરેડ માઈલ સુધી દોડી જાય છે, મારું શરીર તે
૧ આરોગ્ય વિષે સામાન્યજ્ઞાન. * मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः ।