________________
પરિ છે.
આયુર્વેદ જવરસંબંધી-અધિકાર.
૩૫૧
લંધનને નિષેધ. भूततापश्रमानङ्गशोकशङ्कादिसम्भवे ।
. ([[. .) ज्वरे पित्ताधिके चापि न लङ्घनविधिर्मतः ॥ ५॥ ।
ભૂત બાધાથી, પશ્ચાત્તાપથી અથવા કેઈ સાથે કલેશ વિગેરે કરવાથી, ખેદ કરવાથી, મહેનત કરવાથી, કામથી, શોકથી અને શંકા આદિથી આવેલા તાવમાં અને પિત્તવરમાં લંઘન (લાંઘણુ) ની મનાઈ છે. ૫
કાયિક અને માનસિક રોગોને માટે ઉપાય. वातपित्तकफोद्भूतो, रोगः शाम्पति भेषजैः।
(પા. ર.) मानसो ज्ञानविज्ञान स्मृतिधैर्य समाधिभिः ॥ ६॥
વાતપિત્ત અને કફથી ઉત્પન્ન થયેલે રેગ એસડથી શાંત થાય છે અને મનની નબળાઈથી અથવા વિચારેથી ઉદ્દભવેલો રેગ જ્ઞાન, અનુભવ, સ્મૃતિ (ધર્મશા) ના અવલોકનથી, ધીરજથી અને સમાધિ (ચિત્તની એકાગ્રતા) થી તમામ વિચારે છેડી એકજ નિશ્ચય રાખવાને લીધે શાંત થાય છે. ૬
વર શાંતિ માટે ઔષધ સેવન.
* * ૩પનાર. सशर्करानिम्बफलप्रयोगै दिनत्रयं भक्षति तस्य हन्ति । दाहज्वरं शीतजपित्तजं वा, एकान्तरं कामलकं च हन्यात ।। ७॥ (कस्यापि)
સાકર સહિત લીંબડાના ફલન પ્રગ સાથે પ્રકૃતિ અને રોગનું નિદાન સમજી યુક્ત ઔષધ ત્રણ દિવસ સેવન કરે તે દાહ જવર (ઉનો તાવ) શીત જવર અને પિત્તજવર એકાંતરી વિગેરે તમામ તાવને દૂર કરે અને કમળાને પણ ખસેડે. ૭ :
કફ, પિત, અને વાયુમાંથી સર્વ રોગની ઉત્પત્તિ જણાય છે તેથી કફ, પિત્ત અને વાયુ શા કારણથી કેપે છે અને કોયા પછી તેમનું કયા ઔષધવડે શમન કરાય છે એ જણાવવાને હવે પ્રસંગ ઉત્પન્ન થાય છે તેથી તે અધિકાર દર્શાવવા આ આયુર્વેદ જવરસંબંધી અધિકાર ટુંકામાં સમાપ્ત કર્યો છે.