________________
૩૫.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
પહેલાં પાળ બાંધવી યોગ્ય છે કે તેનો જન્મજ ન થાય અર્થાત્ તેમને આવવાને સમય ન મળે તે પ્રસંગ સમજવા માટે આ અધિકાર આરંભ છે.
- તાવ આવવાનાં ચિહે.
બટુ. (૧ થી ૬) ગમ િનિ રિ, શોક જાત શિરોથTI , હાઇ કવર૪ વાળ, સgિ fટતાઃ || ૬ | (S +: ૧. }
શરીરનું ત્રુટવું, મ, શરીરનું ભારી થઈ જવું, શેક, બગાસાં, માથાનું દુખવું, દાહ થ આ સાત તાવના મુખ્ય (ચિન્હ) તાવની પ્રસિદ્ધિને પ્રગટ કરે છે. ૧
| મુખ્ય જવરની સંખ્યા. तत्र उवरा दश द्वौ च, मलाजीर्णत्रिदोषजाः। ।
નો રોલ્યો, ઐત્તિ / ૨ / \
તેમાં મુખ્ય બાર જાતના તાવ છે તે મલ, અજીર્ણ અને વાતપિત્ત ને કફના દોષથી ઉત્પન્ન થાય છે. તે સિવાયના આગતુક જવરના તેર ભેદો છે તેમાં સ્વેદ જવર (પરસેવા વળીને આવત) રક્તવર ( લોહી બગડવાથી) કાલવર (ચાતુર્માસાદિમાં આવત) દષ્ટિદષથી આવતો, એકાંતરે નિત્ય, તરી, ચોથી વગેરે મળી કુલ ૨૫ પ્રકારના છે. ૨
પહેલો જવર આવે ત્યારે શું કરવું તેની સમજણ. ज्वरस्य प्रथमोत्थाने, भेषज दिनत्रयम् ।
જ.) न देयं कथितं तोयं, भेषजश्च न रोगिणः ॥ ३ ॥
પહેલો વર આવે ત્યારે કુશલ વૈદ્યએ-ડાકટરોએ ત્રણ દિવસ સુધી બિલકૂલ રોગીને કાંઈ કવાથ (કહાડા) કે ઔષધ આપવું નહિ. ૩
તાવને માટે શું ક્રિયાઓ જવી? प्रवातं नातिनिर्वातमपथ्यं नैव लडनम् । । क्रिया साधारणी कार्या, मानुषे ज्वरसंस्थिते ॥४॥ (
મનુષ્યને જ્યારે તાવ આવે ત્યારે બહુ પવન આવતું હોય તેવા સ્થાનનું કે બિલકુલ પવન ન આવે તેવા સ્થાનનું સેવન તેને ન કરવા દેવું. અપ
–નુકશાન કરે તેવા ભારે પદાર્થો તેને ન આપવા. તેમ લાંઘણ પણ ન કરાવવી પણ સાધારણ ફિયાની યોજના કરવી. ૪