________________
પરિચછેદ.
શકુન–અધિકાર.
૩૧૭
તથા–धान्यपयोवादधिवाप्यवाप्य विरोतिपश्यन्निधिलाभकारी। । करोति लाभं पुरतः स दृष्टो यस्यास्ति वक्रे तृणमप्यशुष्कम् ॥१६॥
અનાજ, દુધ, દહિં ખાઈને અથવા લઈને આગળ [ સા ] કાગડો બેલે તે દ્રવ્યના ભંડારને લાભ કરે અને લીલું ઘાસ [ ખડ] મોમાં હોય ને આ છે ગળ જે હોય તે લાભ આપે. ૧૬
વળી– कां कामिति क्षेमविधौ विरावः, कींकीमितीष्टाशनपानहेतुः। - करोति क्रूक्रूमिति चार्थलाभ, कं क्यं ध्वनिः काञ्चनलाभमाह ॥१७॥
જે કાગડે કવાં કવાં એવા શબ્દ બેલતે હોય તે સુખશાતા સમજવી, અને કીં કીં એવી રીતે બેલે તે ઈચ્છિત ભેજન કરાવે, કું કું એ પ્રમાણે બેલે તે દ્રવ્યનો લાભ કરે, કર્વ કર્વ એવા શબ્દ કરતો હોય તો સેનાનો લાભ થાય. ૧૭
અંગપુરણ ફળ.
मंदाक्रान्ता. वामस्याधः स्फुरणमसकृत्संगरे भङ्गहेतुस्तस्यैवोध्वं हरति नितरां मानसं दुःखजालम् ॥
(શા. ૫ ) नेत्रोपान्ते हरति च धनं नेत्रकोणे च बन्धु, सव्ये चैतत्फलमविकलं व्यत्ययं चापसव्ये ॥ १८ ॥
ડાબું અંગ નીચેના ભાગમાં [ કેડથી નીચે | વારંવાર ફરકે તે લડાઈમ ભયનું કારણ સમજવું, તે તરફનુંજ જે નાભિના ઉપરના ભાગમાં ફરકે તે મનની સમગ્ર ર્ચિન્તાને હરે [મનનાં દુ:ખ મટે ]. આંખની ઉપાંતે ફરકે તે ધનને નાશ કરે અને નેત્રને ખુણે ફરકવાથી બધુને નાશ કરે. આ પ્રમાણે ડાબા ભાગનું ફળ યથાર્થ જાણવું અને જમણી બાજુનું તેનાથી ઉલટું જાણવું એટલે ડાબી બાજુમાં શુભ હોય તે જમણી બાજુએ અશુભ અને ડાબીબાજુ અશુભ તે જમણી તરફ શુભ જાણવું. ૧૮
અનુભવી પુરૂષે ખાસ કહે છે કે શકુન એ ઉપયોગી વસ્તુ છે–અહિં જેમ સ્થાયિ શકુનનું વર્ણન કર્યું છે તેમ હવે પછી પ્રસ્થાન [ પરદેશ જવા સંબંધિ ] શકુન વર્ણન કરવા ધારી આ ચાલતે શકુનાધિકાર પૂર્ણ કર્યો છે.