________________
પરિચ્છેદ.
ન
સામુદ્રિક અધિકાર.
~~~~
----
આવર્તઉપરથી શુભાશુભની પરીક્ષા.
आवर्ती दक्षिणे भागे दक्षिणः शुभ कृनृणाम् ।
बामो वामेऽतिनिन्धः स्याद, दिगम्यत्वे तु मध्यमः ||२|| ) ( क. सु.)
'
વળેલી વતુલ ( ગાળ ) રેખા ડાબી તરફના આવતા હાંય તે માં આવતા હાય તા તે મધ્યમ જાણવા. ૨
મનુષ્યના જમણા ભાગમાં દક્ષિણ તરફના આવતા —જમણા ભાગ તરફ હાય તા તે શુભકારી છે, અને ડાખા ભાગમાં તે નિંદવા યોગ્ય છે. અન્ય-ખાકીની દિશા (ભાગ)
હથેળીએ દર્પણ છે.
દરેક
-
अरेखं व हुरेखं वा, येषां पाणितलं नृणाम् । ते स्युरल्पायुषो निःस्खा, दुःखिता नात्र संशयः ॥ ३॥
( . યુ. )
જે મનુષ્યોનું હાથનું તળ ( તળીયું) રેખાવગરનુ હાય અથવા મહુ ( ધણી ) રેખાવાળું ાય તે મનુષ્યો અલ્પ ( ઘેાડી ) આયુજ્વાળા, નિન, અને દુ:ખી જાણુવા. આમાં સ`શય નથી. ૩
ટચલી આંગળીની લંબાઇ ઉપરથી ધનની પરીક્ષા. अनामिकान्त्यरेखायाः कनिष्ठा स्याद्यदाधिका । धनवृद्धिस्तदा पुंसां, मातृपक्षो बहुस्तथा ॥ ४ ॥
( . યુ. )
અનામિકા એટલે ટચલી આંગળી પાસેની આંગળી તેની છેલ્લી રેખાથી ો ટચલી ભાંગળી અધિક એટલે લાંખી હાય તા તેથી પુરુષોને ધનના વધારે થાય છે તેમ તેની માતાના પક્ષ ઘડ્ડા હાય એમ સમજવું. ૪
હાથની ત્રણ મુખ્ય રેખાઓનું સ્વરૂપ જણાવે છે.
मणिबन्धात्पितुर्लेखा, करभाद्विभवायुषोः ।
''
लेखे द्वे यान्ति तिस्रोऽपि तर्जन्यङ्गष्ठकान्तरम् ॥ ५ ॥ } (क. सु. )
મનુષ્યના હાથની હથેળીના મૂળમાંથી જે રેખા નિકળી ચાલે છે તે પિતા ( ખાપ ) ની ( આયુષુ વગેરેને સૂચવવાવાળી ) જાણવી. અને હથેળીના પડખા માંથી જે બે રેખાઓ ચાલે છે તે ધન તથા આયુમ્ની રેખાએ જાણુવી, એટલે આંગળીએતરફ્ની, આયુષ્ની અને કાંડાતરફની ધનની જાગ્રુવી. કાઈ મનુષ્યની એ રેખાએ અથવા ત્રણુ રેખાએ પણ તર્જની ( અંગુઠાપાસેની - ગળી ) તથા અંગુઠાના મધ્યમાં જાય છે એટલે કે કાઇની ત્રીજી રેખા આયુ