________________
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
એકાદશ
અંગુઠાના મૂલમાં રહેલા જવનાં ચિન્હાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. અને જો મનુષ્યના હાથમાં ઉંચા આકારવાળી રેખાએ હેાય તે તે ઘણું ધન આપે છે. ર આયુપ્રેખાનું સિંહાવલાકનથી પુનઃ ફળ જણાવે છે.
૩૩૬
55
।
સૃષ્ટિ સ્થાનિકઢાય, ટીમ નિ ય ૨૦}( ૧૪. ૪. )
॥
ટચલી આંગળીના મૂળમાંથી નીકળી જે રેખા તર્જની ( અંગુઠા પાસેની આંગળી ) તરફ્ જાય છે તે રેખા જો અતિ મ્હાટી હાય તે આયુષં મ્હાટુ સમજવું અને તે ન્હાની હાય તેા આયુસ્ ટુંકુ જાણવુ. ૨૦
જાડી, સૂક્ષ્મ, ખડિત અને પુટેલ રેખાનું ફળ,
स्थूलरेखा दरिद्राः स्युः सूक्ष्मरेखा महाधनाः । खण्डितस्फुटिताभिः स्यादायुषः क्षय एवहि ॥ ३१ ॥
(પા. 7.)
જાડી રેખાવાળા મનુષ્યા દરિદ્ર થાય, સૂક્ષ્મ ( ઝીણી ) રેખાવાળા મનુષ્યો ઘણાજ ધનાઢય થાય અને ખ ંડિત તથા ફુટેલી રેખાએથી આયુષને નાશજ સમજવા. ૩૧
ડાક, હાર્ડ તથા મુખના આકારનું ફળ, शंखग्रीवाः प्रशस्यन्ते, शुकोष्ठग्रीवकौ नतु । सम्पूर्णवदनं फुल्लकपोलफलकं शुभम् || ३२ ||
( વા. 7. )
જો મનુષ્યની શંખતુલ્ય ગ્રીવા ( ડાક ) હાય તા તે પ્રશંસાને પાત્ર છે. પરંતુ પાપટનાતુલ્ય હાઠ અને ડાક હાય તેા તે પ્રશંસાપાત્ર નથી. ફુલેલા ગાલના લકવાળું સંપૂર્ણ મુખ શુભ કહેલું છે. કર
દાંતનું શુભાશુભ ફળ કહે છે.
कुन्ददन्तो भवेद्भोगी, विद्यावान्दन्तुरः पुनः । दुःखितो विकृतै रूक्षैर्दन्ते षकसन्निभैः ॥ ३३ ॥
(પા. 7.)
જો મનુષ્યના ડાલરનીકળીસમાન દાંત હાય તે તે અનેક પ્રકારના ભાગ ભાગવવાવાળા થાય છે. દન્તુર ( ઉંચા દાંતવાળા ) વિદ્વાન થાય છે અને વિકારને પામેલા, લુખા અને ઉંદરડાના દાંતસમાન દાંતાથી મનુષ્ય દુ:ખી થાય છે. ૩૩