________________
પરિચછેદ,
સ્વપ્ન- અધિકાર
દુષ્ટ સ્વમ થાય તે મનુષ્ય પુનઃ ઉંઘી જવું. ' स्वममनिष्टं दृष्ट्वा, सुप्यात्पुनरपि निशामवाप्यापि। नैतत्कथ्यकथमपि, केषाश्चित् फलति न स यस्मात् ॥१०॥) (१.१ ।
અનિષ્ટ સ્વમ દેખીને પાછું પણ મનુષ્ય શયન કરવું અને રાત્રિને પામ્યા પછી પણ એટલે રાત્રિ ગયા બાદ આ દુષ્ટ સ્વમ કેઈપણ રીતે કેઈને પણ ન કહેવું કારણ કે તે દુષ્ટ સ્વમ શયન કર્યું છે માટે ફળતું નથી. ૧૦ શુભ પછી અશુભ અને અશુભ પછી શુભ સ્વમ
આવે તે તેના ફળનો નિર્ણય. पूर्वमनिष्टं दृष्ट्वा स्वमं यः प्रेक्षते शुभं पश्चात् । । તુ તમgષે તબ્રેિડરિ II ? I ( .. )
પહેલાં અશુભ સ્વપ્રને જોઈ પછીથી જે મનુષ્ય શુભ સ્વપ્નને દેખે છે તે પછી દેખેલું શુભ સ્વપન તેને ફળદાન કરનાર થાય છે તેમ ઈષ્ટ સ્વપ્નમાં પણ જાણવું એટલે પ્રથમ ઈષ્ટ (શુભ) સ્વપન થયેલ હોય ને પછી અશુભ સ્વપન થાય તે અશુભ સ્વપન ફળ આપે છે એમ જાણવું. એટલે છેલ્લા સ્વ“નનું ફળ મળે છે. ૧૧ કેવું સ્વનું પોતાને અથવા બીજાને ફળ આપે તેની સમજુતી. दृष्टाः स्वमा ये स्वम्पति तेऽत्र शुभाशुभा नृणां स्वस्य ।।। ये प्रत्यपरं तस्य ज्ञेयास्ते स्वस्य नो किञ्चित् ॥ १२ ॥ (१. तु.
અહિં મનુષ્યોએ જે સ્વપ્નાઓ પિતા તરફનાં જોયાં છે તે પોતાને શુભાશુભ ફળ આપનારાં થાય છે અને જે સ્વનાંઓ બીજા મનુષ્ય તરફનાં જોયા છે તે તે મનુષ્ય તરફ શુભાશુભ ફળ આપનારાં થાય છે. તેમાં સ્વપ્નના દેખનાર મનુને કાંઈ શુભાશુભ ફળ નથી. ૧૨
સામાન્ય હકીક્તતરીકે સ્વપ્નનું વર્ણન કરવામાં આવ્યું પણ શુભ સ્વપ્ન કોને કહેવા એ જાણવાની અભિલાષા ઉત્પન્ન થાય છે તેથી તે સમાવવા હવે પછી શુભ સ્વપ્ન અધિકાર લેવા ગ્ય માની આ સ્વપ્ન અધિકારને અહિં પૂર્ણ કર્યો છે.
--- - ક્સ