________________
૩૪૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
શ
---
રાખવમ-અધિાર.
-**•* -
વ
એકાદશ
સ
કુન તથા સ્વરની માફક સ્વપ્ન ળ આપે છે એમ આગળના અધિકારમાં કહેવામાં આવ્યું છે. તેમાંથી શુભ સ્વપ્ન કર્યું કહે. વાય ? અને તેનું શું ફળ થાય ? વિગેરે બાબત આ અધિકાર આર ભાય છે.
જણાવવાસ રૂ
સ્વમમાં ઉત્તમ વાહન ઉપર એસે તેનું ફળ.
આર્યાં. ( ? થી ૨ )
स्वमे मानवमृगपतितुरङ्गमातङ्ग नृपभसिंहीभिः । युक्तं रथमारूढो, यो गच्छति भूपतिस्स भवेत् ।। १
( ૬. યુ. )
જે મનુષ્ય સ્વપ્નમાં મનુષ્ય, સિંહ, ઘેાડા, હાથી, ખળદ અને સિંહી [સિહણુ આ પ્રાણીઓથી જોડાયેલા રથમાં બેસી [ એક ઠેકાણેથી ખીજે ઠેકાણે ] જાય છે, તે મનુષ્ય રાજા થાય. ૧
સ્વપ્રમાં સૂર્ય ચન્દ્રના અિબંને ગળી જાય તેનુ ફળ
सूर्यचन्द्रमसोर्विम्बं ग्रसते समग्रमपि पुरुषः । कलयति दीनोऽपि महीं, ससुवर्णा सार्णवां नियतम् ॥ २ ॥ (क. सु. )
સ્વપ્નમાં જે પુરુષ સંપૂર્ણ એવા સૂર્ય તથા ચન્દ્રના બિંબને ( પેાતાના મુખમાં ) ગળી જાય છે તે મનુષ્ય દીન [કંગાળ ] હાય તાપણુ સમુદ્રસહિત સુવર્ણયુક્ત સમગ્ર પૃથ્વીના રાજ્યને ભાગવે છે. ર
નદીને કાંઠે ધેાળા હાથીઉપર બેસી ચાખા જમે તેનું ફળ,
आरूढः शुभ्रमिभं, नदीतटे शालिभोजनं कुरुते । કુંત્તિ ભૂમિલિષ્ટાં, સ યાતિ દીનોવિ ધર્મનઃ ॥ાર્ડ( . મુ.)
જે મનુષ્ય શ્વેત હાથી ઉપર ચડી નદીના કાંઠા ઉપર ચાખા [ ભાત ] નું ભેાજન કરે છે, ધર્મરૂપી જેને ધન છે એવા તે પુરુષ હીનજાતિના હાય તાપણ સમગ્ર પૃથ્વીને પ્રાપ્ત થાય છે અર્થાત્ રાજા થાય છે. ૩