SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. શ --- રાખવમ-અધિાર. -**•* - વ એકાદશ સ કુન તથા સ્વરની માફક સ્વપ્ન ળ આપે છે એમ આગળના અધિકારમાં કહેવામાં આવ્યું છે. તેમાંથી શુભ સ્વપ્ન કર્યું કહે. વાય ? અને તેનું શું ફળ થાય ? વિગેરે બાબત આ અધિકાર આર ભાય છે. જણાવવાસ રૂ સ્વમમાં ઉત્તમ વાહન ઉપર એસે તેનું ફળ. આર્યાં. ( ? થી ૨ ) स्वमे मानवमृगपतितुरङ्गमातङ्ग नृपभसिंहीभिः । युक्तं रथमारूढो, यो गच्छति भूपतिस्स भवेत् ।। १ ( ૬. યુ. ) જે મનુષ્ય સ્વપ્નમાં મનુષ્ય, સિંહ, ઘેાડા, હાથી, ખળદ અને સિંહી [સિહણુ આ પ્રાણીઓથી જોડાયેલા રથમાં બેસી [ એક ઠેકાણેથી ખીજે ઠેકાણે ] જાય છે, તે મનુષ્ય રાજા થાય. ૧ સ્વપ્રમાં સૂર્ય ચન્દ્રના અિબંને ગળી જાય તેનુ ફળ सूर्यचन्द्रमसोर्विम्बं ग्रसते समग्रमपि पुरुषः । कलयति दीनोऽपि महीं, ससुवर्णा सार्णवां नियतम् ॥ २ ॥ (क. सु. ) સ્વપ્નમાં જે પુરુષ સંપૂર્ણ એવા સૂર્ય તથા ચન્દ્રના બિંબને ( પેાતાના મુખમાં ) ગળી જાય છે તે મનુષ્ય દીન [કંગાળ ] હાય તાપણુ સમુદ્રસહિત સુવર્ણયુક્ત સમગ્ર પૃથ્વીના રાજ્યને ભાગવે છે. ર નદીને કાંઠે ધેાળા હાથીઉપર બેસી ચાખા જમે તેનું ફળ, आरूढः शुभ्रमिभं, नदीतटे शालिभोजनं कुरुते । કુંત્તિ ભૂમિલિષ્ટાં, સ યાતિ દીનોવિ ધર્મનઃ ॥ાર્ડ( . મુ.) જે મનુષ્ય શ્વેત હાથી ઉપર ચડી નદીના કાંઠા ઉપર ચાખા [ ભાત ] નું ભેાજન કરે છે, ધર્મરૂપી જેને ધન છે એવા તે પુરુષ હીનજાતિના હાય તાપણ સમગ્ર પૃથ્વીને પ્રાપ્ત થાય છે અર્થાત્ રાજા થાય છે. ૩
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy