________________
૩૩૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ નનનનનનનનન નન=== = === =======
મૃગ તથા વાઘનીસમાન પેટવાળો મનુષ્ય સંસારના ભેગમાં આસક્ત હોય છે. અને કૂતરા તથા શિયાળના સમાન પેટવાળો મનુષ્ય અધમ (નીચ) જાણ. પરંતુ જે મનુષ્યનું દેડકાનાતુલ્ય ઉદર હોય તે પૃથ્વી પતિ–રાજા થાય. ૨૧
નાભિ તથા કુક્ષિ (કાન) નું શુભાશુભ ફળ. वर्तुलावर्तगम्भीरा नाभिश्शस्या न तूनता।. .
ભારે મૂતિઃ ઉત્તાને હીસિ: | ૨૨ / (: ૧)
મનુષ્યની ગેળ, ઉંડી અને ગંભીર નાભિ (ડુંટી) હોય તે તે નાભિ શ્રેષ્ઠ જાણવી. પરંતુ ઉંચી નાભિ હેય તે તે ઉત્તમ ન જાણવી. અને જે કુક્ષિ (પડખાને ભાગ) ગંભીર હોય તે તે મનુષ્ય રાજા થાય અને ચિતે હેય તે તે મનુષ્ય સ્ત્રીઓના મુખને જોયા કરે. અર્થાત્ વિષયી થાય. ૨૨
વાંસા તથા હૃદયનું શુભ ફળ કહે છે. ईश्वरो व्याघ्रपष्ठः स्यात्कूर्मप्रष्टस्तु पार्थिवः। સોનિવિસ્તીદિન ૧ મામા | ૨૩ | \ થી. . .
જે મનુષ્યને વાઘના સમાન વાસ હોય તે ઇશ્વરતુલ્ય થાય. અને કી ચબા જેવા વાંસાવાળો મનુષ્ય રાજા થાય. સમાન કુલ વિસ્તારવાળા હૃદય (હૈયા) થી તે મનુષ્ય ભેગને ભેગવવાવાળો થાય. ૨૩
બાહુનું શુભાશુભ ફળ કહે છે. प्रलम्बबाहुः स्वामी स्याद् इस्वबाहुस्तु किङ्करः। ।। स्वच्छारुणनखौ दीर्घाङ्गुली रक्तौ करौ श्रिये ॥ २४ ॥
લાંબા હાથવાળે મનુષ્ય શેઠ થાય અને ટૂંકા હાથવાળો પુરુષ ચાકર થાય છે. સ્વચ્છ (નિર્મળ) અને લાલ નખવાળા, લાલ રંગવાળા, લાંબી - ગળીઓવાળા હાથ જે હોય તે તે મનુષ્ય લક્ષ્મી મેળવે છે. ૨૪
રાજ થવાનાં ચિન્હો. शक्तितोमरदण्डासिधनुश्चक्रगदोपमा ।
(પા. ૨. ) यस्य हस्ते भवेद्रेखा, राजानं तं विनिर्दिशेत् ॥ २५ ।।
જે પુરુષના હાથમાં શક્તિ, તાર, દંડ (લાકડી), તરવાર, ધનુષ, ચક અને ગદાસમાન રેખા હોય તે પુરુષને રાજા જાણુ. ૨૫