________________
૩૨૮
વ્યાખ્યાન સાહિત્યગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
શાસ્ત્રમાં નિપુણ હોય તે સામુદ્રિક જ્ઞાન અને જન્મત્તરી એ બન્નેનું ભવિષ્ય ફળ મળતું કહી શકે છે, અને જે મનુષ્યના જન્માક્ષર નથી હોતા તેવા મનુષ્યને હવે પછી લેવામાં આવતે સામુદ્રિક-અધિકાર ઉપયોગી થઈ પડશે એવી મતલબથી તે અધિકારની સમજુતી આપવા આ સ્વદય અધિકારને પૂર્ણ કર્યો છે.
EIR
सामुद्रिक-अधिकार.
– સ – | મુદ્રિક શાસ્ત્ર કેટલું ગંભીર અર્થને બતાવવાવાળું છે? આ
બાબતનું ભાન જિજ્ઞાસુ પુરુષને આ અધિકારનું સમાલોચન દિન | કર્યા પછી જ થશે. અને આ સામુદ્રિકશાસ્ત્રના જ્ઞાનની દરેક
મનુષ્ય વ્યક્તિને ઘણીજ આવશ્યક્તા છે. કારણ કે કે મનુષ્ય ની ઉત્તમાલમતાની પરીક્ષા કરવી હોય તે તેમાં આ શાસ્ત્ર ઘણું જ ઉપયોગી છે. અને મનુષ્યને જેવા માત્રથી તેના ગુણદોષ જાણી લેવા એજ વિદ્વાન પુરુષની વિદ્વત્તા છે અને તે જાણવાના જ્ઞાનને આધાર આ શાસ્ત્રઉપર છે. નીતિમાં કહ્યું છે કે –“ગાતાજૈિિર્તા , ઈશા માપન ર | પુત્રવિજે, થડનતંકન” આકારથી, અંદરનાં ચેષ્ટિતેથી, ગતિ ( ચાલ) થી, બહારની ચેષ્ટાઓથી, ભાષણથી અને મુખ તથા નેત્રના વિકારથી આ દરનું મને ઓળખી શકાય છે. આમ શાસ્ત્રજ્ઞ પુરુષ જે મનુષ્યની પરીક્ષા કરી તેની ઉત્તમધમતા વિષે ધડે બાંધે છે, તેમાં મુખ્ય સાધનભૂત સામુદ્રિક શાસ્ત્ર છે. એમ ઉપગી જાણ આ અધિકારનો આરંભ કરવામાં આવે છે. મનુષ્યનાં અંગઉપરથી સ્વભાવવિગેરેની પરીક્ષા.
(૨ થી ૪૨ ) यथा नेत्रे तथा शीलं, यथा नासा तथार्जवम् । । વથા તથા વિત્ત, વથા તથા કુળ | ૨ | ( . યુ. )
મનુષ્યનાં જેવાં નેત્ર હોય તે સ્વભાવ જાણ, એટલે સ્વભાવની પરીક્ષા આંખ ઉપરથી થાય છે. જેવી નાસિકા (નાક) હોય તેવી નમ્રતા જાણવી. એટલે નમ્રતાની પરીક્ષા નાક ઉપરથી જણાય છે. જેવું રૂપ હોય તેવું ધન સમજવું એટલે ધનનું અનુમાન રૂપ ઉપરથી થઈ શકે છે, અને જેવું આચરણ હોય તેવા ગુણે જાણવા. ૧