________________
પરિ છે.
સ્વરદિય-અધિકાર:
૩૨૫
અપશકુમમાં દેવને શરણે જવું. नरस्यात्यन्तिके कार्ये जाते दुःशकुनं भवेत् । यदा तदा जपेत्तत्र, मन्त्रं सुशकुनाप्तये ॥२॥
કઈ કાર્યમાં અવશ્ય જવાનું હોય અને તેને પ્રયાણમાં અપશકુન થાય તે શુભ શકુનની પ્રાપ્તિ માટે ત્યાં મંત્રનો જપ કરે. એટલે ઈષ્ટદેવના મંત્રને યથાશક્તિ જપ કરીને પ્રયાણ કરવું. એ ભાવ છે. ૨
શકુન તથા અપશકુનનો નિર્ણય કરવામાં બીજા પદાર્થોઉપર આધાર રાખવામાં આવે છે, કદાચ તેમાં સમજણફેર થવાથી શકુનના નિર્ણયમાં ભૂલ થવા સંભવ છે તે આ કિલષ્ટ પ્રયત્ન એ છે કરવા સ્વરોદય પ્રકરણ ઉચ્ચ જ્ઞાન દર્શાવનારું હોવાથી આ અપશકુન નિવારણ અધિકારની સમાપ્તિ કર્યા બાદ સ્વરાદયતરફ વાચકનું ધ્યાન ખેંચ્યું છે.
-- --- स्वरोदय-अधिकार.
ર” ડાબી જમણી નાસિકામાં ચાલતે પ્રાણવાયુ ભાવિ શુભાશુભને સૂચવે છે, તેને સ્વર પુરુષે સારી રીતે અનુભવ
કરે છે અને તેને ફલાદેશ પણ કહ્યા મુજબજ મળતે આવે
આ છે તેમ સ્વરના બળઆગળ શકુન વગેરેનું ફળ પણ કાંઈ કામ કરી શકતું નથી. આ બાબતને સ્પષ્ટ સમજાવવા સારૂ આ અધિકારની ખાસ જરૂર માની છે.
શકનેકરતાં સ્વરની ઉત્તમતા.
ગનુ. (૧ થી ૫) स्वरोदये शुभे जाते, शकुनैः किं प्रयोजनम् । હિસાણામે બને, રાહુૌ અિયોગનy | I 30 શા. ૧• 2
સ્વરનો ઉદય જે શુભ હોય તે શકુનેથી શું પ્રયજન છે? એટલે જે ઉત્તમ પ્રકારને સ્વર ચાલતે હોય તે અપશકુન થાય તે પણ તે કાંઈ વિદ્યા કરી શકતાં નથી. અને તે સ્વરાજ જે અશુભ થઈ ગયું હોય તે પણ શકોથી