________________
વ્યાખ્યાનસાહિત્ય ગ્રહ-ભાગ ૩ જે.
B
~~~~~~
S
ઉપર શયન કર્યો છતાં રાજયોગી નથી, સુવર્ણ જેવી પીળી કાંતિ છતાં સુવર્ણ નથી અને નરજાતિ છતાં રાજપુત્ર નથી, પણ “ આંખ' છે. ૬ વૃષભની સમસ્યા.
302
એકાદશ
इन्द्रवज्रा.
चक्री त्रिशुलीन हरो न विष्णुर्महान्बलिष्ठो न च भीमसेनः ।
'
स्वच्छन्दचारी नृपतिर्न योगी सीतावियोगी न च रामचन्द्रः ||७|| (મુ. ર. માં.)
ચક્ર ધારણ કર્યા છતાં વિષ્ણુ નથી, ત્રિશૂળ ધારણ કર્યા છતાં શંકર નથી, મહા અલિષ્ઠ છતાં ભીમસેન નથી, સ્વેચ્છાચારી છતાં રાજા કે ચેાગી નથી સીતા ( કાશ ) ના વિયાગ છતાં રામચંદ્રજી નથી એટલે આને જવાબ આંકેલ વૃષભ ( ખુંટ ) છે. ૭
અનેકાર્થ શબ્દથી થતા ચમત્કાર. દાહા.
રિઆબ્યા, હિર ઉપન્યા, હરિપુંઠે હરિધાય; હરિગયેા ઝટ હરિ વિષે, હરિ બેઠા વા ખાય. ૮
કસ્યાપિ.
( હિર ) વરસાદ આવવાથી ( હિર ) દેડકા ઉત્પન્ન થયા અને ( ર ) સર્પ ( ર ) દેડકાની પાછળ દાડયા ( હિર ) દેડકા ઝટ ( હિર ) પાણીમાં પેશી ગયા એટલે ( હિર) સર્પ દેડકાની ગેરહાજરીમાં વાયુભક્ષણ કરવા લાગ્યો. અર્થાત્ સ્થળચર સ પાણીમાં રહી શકતા નથી તેથી દેડકા બચ્યા અને સર્પ ફાંફાં મારીને પાછા વળ્યેા. ૮
બન્ને મનુથી શણગાર, સવૈયા.
વાહરે વાહ રસાળિ મહીજ, જહીં મળિ સાર હવારે હવા વાસ વસે જહિ ચાહિતપીક, કપિ તહિ ચાહીજશે વસવા; વાદ કરે જિ તાગ નહીંજ, જહીં નગ તાજિ હરેક દવા; વાજષિ તાશિર ચાર કહીશ, સહી કર યાર શિતાખી જવા.
(દલપત.) * આ સવૈયા સંસ્કૃત કાલિદાસ ત્રિ જેવાની કવિતાની સાથે ટકે તેવા છે એટલે આનાં ચારે ચરણા અવળાં વાંચવાથી તેનાતેજ શબ્દો આવે છે એ વિની ઊંચી શિક્તનું ભાન બતાવે છે. વળી તેમાં આબુના પર્વતની જમીન, હવા, ત્યાંનાં જાનવરા તથા ત્યાંની ત્રનસ્પતિ વિગેરેને વખાણી, ત્યાં જવા માટે કવિએ ભળામણ કરી એક સામાન્ય લખાણને અમરપટ્ટો આપ્યો છે એ ખુખી છે.