________________
૩૦૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
ગુણમાં ટોષારોપણ.
ગgg (૨) | કિં કુર્યા વા વા કૂમો પોશ્ય નિરીદશી કુરિવાજૈ. સોનિrછે જુન ૨. (૧૩)
શું કરીએ અને કોની આગળ કહીયે? મેહની આવી ગતિ છે કે જે ગુણ કરી તે પણ દુષધાતુના ગુણની માફક જ થાય છે. દુષ ધાતુ છે તેમાં ગુણ કરીયે એટલે ઉન ઓ થવાથી દુષને ઠેકાણે દોષ થાય તેમજ અમારે કરેલા ગુણ (ઉપકાર ) પણ દેષરૂપ થઈ પડયો. ૧
- સુલભ વસ્તુતરફ અણગમે. मुत्तोऽप्येक एवार्यो, लघुतापि तयोर्द्वयोः। ) वर्णेष्वेकः शिरस्योऽभूत्, बिन्दुस्तागमग्रगम् ॥ २॥ (सू. मु.।
દરેક વર્ણમાં (જાતિમાં ) સુવૃત્ત ( સદાચારવાળે-ગુણવાન ) એક હાય તેજ પૂજાય (મનાય) તે બે થાય તો પણ તેમની (ગુણવાની) હલકાઈ થાય છે ( કિંમત ઘટી જાય છે). તો પછી ઝાઝા થાય ને તેમ બને તેમાં તે શું કહેવું? જેમ વર્ણમાં (અક્ષરેમાં) સુવૃત્ત (સારી રીતે ગેળ) બિન્દુ (અનુસ્વાર–મીંડું) એક હતું ત્યાં સુધી સની માથે હતું (ચડતું) અને જે બે મીંડાં થયાં તે તુરત તે વિસર્ગ થઈને આગળ આવે છે અને જે તેથી ઝાઝાં થયાં તે પછી તે નકામાં ગણાય છે. ૨
આવાં શબ્દકૂટનો ફુરસદ વખતે ઉપગ કરવાથી બુદ્ધિ ખીલી શકે અને વિશેષ અભ્યાસથી પંડિતની પંક્તિમાં ગણાય તેમાં આશ્ચર્ય નથી. હવે તેની અત્રેજ સમાપ્તિ કરતાં વળી પણ તેને જ લગતે કકર્મ અને ક્રિયાદિ ગુમ અધિકાર અહીં લે ઉચિત ધારેલ છે.
-- - - * આ દષ્ટાંત શ્રી મહાવીર સ્વામીના જન્મનું છે કે જ્યારે તે પોતાની માતાના ઉદરમાં હતા ત્યારે જ તેમને વિચાર થયો કે જે હું હાલીશ ચાલીશ તો માતાને દુઃખ થાશે તેથી સ્થિર થઈ રહેવું તે સારું છે આમધારી સ્થિર થઈ ગયા ત્યારે તેમનાં માતુશ્રીને ઉલટ ખેદ થયો કે આ ગર્ભ તે શું ગળી ગયો અથવા છોડ થઈ ગયો હશે શું? આવા વિચારથી મહા શેકાકુલ બની ગયાં માટેજ કહેવું પડયું કે મેહની કેવી ગતિ છે કે જે સુખને માટે કર્યું તે પણ દુઃખ મનાય છે અને ગુણ દોષરૂપ થાય છે,