________________
પરિચછે.
કકર્મક્રિયાદિતાધિકાર.
૩૦૯
સ્પષ્ટીકરણું-મરાહ એમ બે પદ છૂટાં કરવાથી સંપ્રદાન વિભક્તિ નીકળી આવે છે, એટલે કલ્યાણને માટે આપે કહેલા માર્ગથી કેણુ સન્માનની ઈચ્છા કરતા નથી! એવો અર્થ થાય છે. ૧૪
અપાદાન (પંચમી વિભક્તિ) ગુમ. शिलीमुखैस्त्वयावीर दुर्वारैर्निर्जितो रिपुः। विभेत्यत्यन्तमलिनो वनेऽपि कुसुमाकुले ॥ १५ ॥
. ii.) હે વીર ! તેં દુર્વાર બાવડે શત્રુને જીતી લીધો છે તેથી અત્યંત મ લિન તે પુષ્ય સમુદાયવાળા વનમાં પણ બીહે છે.
સ્પષ્ટીકરણ–ચત્તમfજન: એમાંથી બે પદ છૂટાં કરતાં પુષિત વનમાં (મશિનઃ) ભમરાથી પણ તે અત્યંત બીહે છે. એમ અપાદાન વિભક્તિ ધ્યાનમાં આવતાં અર્થ નીકળે છે. ૧૫
સંબન્ધ (છઠ્ઠી વિભક્તિ) ગુમ. भानु जायते लक्ष्म्या, सरस्वत्याथवा मता । સત્ર પછી જુd, જવા રવાજી . ૬ !
. ii.) લક્ષ્મી અથવા સરસ્વતી વડે સૂર્ય ઉદય પામે છે. આ વાત મનાયેલી છે આમાં છઠ્ઠી વિભક્તિ ગુપ્ત છે તેની મર્યાદા દશ વર્ષની છે.
સ્પષ્ટીકરણ–મg: એમાં મા અને એમ બે પદ છૂટાં પડવાથી 7 શબ્દની છઠ્ઠી વિભક્તિનું નુ: એવું રૂપ ધ્યાન પર આવે છે. એટલે સરસ્વતી અથવા લશ્મીવડે પુરૂષની મા કાંતિ ઉદભવે છે એમ મનાય છે એ અર્થ નિકળે છે. ૧૬
અધિકરણ (સાતમી વિભક્તિ) ગુખ. या कटाक्षच्छटापांतः पवित्रयति मानवम् । एकान्ते रोपितमीतिरस्ति सा कमलालया ॥ १७॥ ।
નીં.) જે જરા જેવા માત્રથી મનુષ્યને પવિત્ર કરે છે અને એકાંતસ્થાનમાં પ્રીતિ રાખનાર છે તે કમળનિવાસી લક્ષમી છે.
સ્પષ્ટીકરણ–ાસે આમાં છે અને એમ બે પદ છૂટાં પડે છે એટલે જ વિપશુ તેની સપ્તમી પતિરૂપ વિષને વિષે પ્રીતિવાળાં લક્ષ્મીજી છે એવો અર્થ થાય છે. ૧૭