________________
પરિચ્છેદ.
;
ક કર્મ ક્રિયાદિષ્ણુસાધિકાર
*********
कर्तृकर्म क्रियादिगुप्ताधिकार.
૩૦૫
---.
.
આ અધિકારના શ્લેાકેાના પણુ અથ વાંચ્યાવિના તેમાંથી કોં—ક તથા ક્રિયા વગેરે ગાતવાં બહુ કઠણ પડે તેમ છે અને તેથી તેમાં બુદ્ધિના વધારે ઉપયોગ કરવા પડે એ સ્વાભાવિક છે. વ્યાકરણુ ભણેલાને તેા આવા ક્ષેાકા તેના અર્થ વાંચ્યા વિનાજ શિખવાના મહાવરા રાખવાથી ઘણા ફાયદા થવા સંભવ છે. આ પણ એક વિદ્વાનેાને વિનેદકારક અધિકાર હાવાથી અત્રે તેને સ્થાન આપ્યું છે જેથી તે સુજ્ઞજનાને આન ઢંકારી થશે.
એકથી આઠ સુધિના આ શ્ર્લેમાં કત્તા ગુપ્ત છે.
अनुष्टुप् . १ थी ६ गौरीनखरसादृश्य श्रद्धया शशिनं दधौ ।
इहैव गोप्य कर्ता वर्षेणापि न लभ्यते ॥ १ ॥
(સુ. ૨. નાં.)
ઉમાના નખની સમાનતાની શ્રદ્ધાથી ચંદ્રને ધારણ કર્યો. અહીં કો છે. એક વરસ સુધી ( શેાધે) તાપણુ જડે નહિ.
ગુપ્ત
સ્પષ્ટીકરણ—ઉત્તરાદ્ધ માં જૈવ છે તેમાં ફર્દી અને ત્રુ એ પ્રમાણે પદ મળે છે. ર્ એટલે કામદેવ તેને હૈં। એટલે હણનાર એવા જે શંકર તે અહીં કોં છે. ૧
अनवस्त्रसुवर्णानि रत्नानि विविधानि च ।
(ડ્યુ. 7. નાં. )
ब्राह्मणेभ्यो नदीतीरे ददाति व्रज सत्वरम् ॥ २॥ ( હે ભાઈ!) અન્ન, વસ્ત્ર, સુવર્ણ અને અનેક પ્રકારનાં રત્ના નદીના કાંઠા ઉપર બ્રાહ્મણ્ણાને આપે છે માટે જલદી તું જા.
સ્પષ્ટીકરણ—આ Àાકમાં બ્રાહ્મળ અને રૂક્ષ્ય: એમ એ શબ્દો જૂદા પાડવાથો રૂમ્યઃ એટલે ધનાઢય કર્તા નીકળે છે. એટલે હું બ્રાહ્મણ ! કાઈ એક ધનિક નદીકાંઠે અન્ન, વસ્ત્ર વિગેરે આપેછે. માટે તરત જા એવા અથ થાયછે. ૨ राक्षसेभ्यः सुतां हृत्वा, जनकस्य पुरीं ययौ । अत्र कर्तृपदं गुप्तं मर्यादा दशवार्षिकी ॥ ३३ ॥
૩૯
(મુ. ૬. નાં.) ..