________________
પરિચછેદ,
મૂખ સમીપે વિન્માન-અધિકાર,
૨૯૫
જે જગ્યાએ સામે બેઠેલો બહુ બલકે ટિટેડે કડવું બોલે છે ત્યાં રાજહંસે મન રાખવું અથવા ત્યાંથી ચાલી નિકળવું સારું છે.
તેમ રાજમાન્ય પુરૂષે જ્યાં વાતુઓ સામો બેઠે આઠેય બોલતા હોય ત્યાં કાંતે મન બેઠું રહેવું અથવા ચાલી નિકળવુંજ ઠીક છે. ૨ વળી--
ઉપનતિ. कोलाहले काककुलस्य जाते, विराजते कोकिलकूजितं किम् ।। परस्परं संवदतां खलानां, मौनं विधेयं सततं सुधीभिः ॥३॥ (सु.र.
જ્યાં કાગડાઓનો કોલાહલ મચી રહ્યો હોય ત્યાં શું કેયલને શબ્દ છે? માટે જે ઠેકાણે મૂર્ણો પરસ્પર વાદ કરતા હોય ત્યાં ડાહ્યા માણસે સદા શાંત રહેવું. ૩ મૌનથી વિદ્વાનના ગુણમાં ખામી ગણાતી નથી.
શિવMિી. अमुष्मिन्नुद्याने विहगखल एष प्रतिकलं विलोलः काकोलः कणति किल यावत्पटुतरम् ।
(શા. ઉ.) सखे तावत्कीर द्रढय हृदि वाचंयमकलाम् न मौनेन न्यूनीभवति गुणभाजां गुणगणः ॥ ४ ॥ કોઈની પાસે પોપટને ઉદ્દેશીને વિદ્વાન પ્રત્યે અન્યક્તિ છે.
હે મિત્ર પોપટ ! જ્યાં સુધી આ બગીચામાં પક્ષીઓમાં ધુતારે ચપલ આ કાગડે બહુજ ચપલપણે મિષ્ટતાવગરનું બેલે છે ત્યાં સુધી તારા હૃદયમાં મિનકળાને મજબૂત કર. કારણ કે ગુણવાનને ગુણસમૂહ મનથી કંઈ ન્યૂન થતો નથી. જ્યાં વચનની પરીક્ષા ન હોય અથવા જ્યાં અનાદર કે ઉપહાસ થવા સંભવ હોય ત્યાં વચનને ઉચ્ચાર કરે નહિ. એ વિદ્વાને કે જેઓ માનપાત્ર છે તેઓને માટે વાજબી છે. ૪
ગધેડાના બેલવા તરફ ઘોડાની ઉપેક્ષા.
aધા . वक्रेबल्गप्रकर्षः समरभुवि तव प्राणरक्षापि दैवास्वेच्छाचारो न चास्ते नहि भवति तथा भारवाहो नितान्तम् ।.
( ૩ ૦ =). इत्युक्तोऽश्वः खरेण प्रहसितवदनो मूक एवावतस्थे तस्माज्जात्या महान्तोऽधमजनविषये मौनमेवाश्रयन्ते ॥५॥