________________
૧૦૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જો,
શમ
~~~~~~~~~~
ww
====
જે પ્રાણીનું મન નિરર્થક માઠા સાથી નિરંતર પરાભવ પામે છે તે પ્રાણી ગમેતેવા વિદ્વાન હેાય તાપણુ ભયંકર પાપાવડે નારકીનું નિકાચિત્તઆયુષ ખાંધે છે, અને મરણ પામે છે ત્યારે જરૂર નરકમાં જનારા થાય છે. ૧૦ વિવેચન—શાસ્ત્રનું ચાચ્ય જ્ઞાન ધરાવનારા પ્રાણી જ્યારે અપજ્ઞને પણ
'
ન કરવાાગ્ય કાર્યો કરે, ત્યારે વ્યવહારમાં શાસ્રરહસ્યના અજાણુ લેાકા—જ્ઞાન ખાળજીવા ઘણીવાર ખેલે છે ભાઈ એ તા ‘ જાણકાર ’ છે, એને · આલેાવતાં ' આવડે છે વિગેરે. શાસ્ત્ર ભણેલા જ્યારે તેવાં પાપાચરણ કરે છે ત્યારે તેને માટે બીજા માણસાને આવી ટીકા કરતાં સાંભન્યા છે. આ ભાષા અસત્ય છે, અણુસમજથી ઉત્પન્ન થયેલી છે. જે શાસ્ત્રને જાણે, પાપને પાપતરીકે જાણે અને એક નિયમતરીકે નિ:શૂકપણે માત્ર માઢેથી આલેાવી જાય પણ ખીજે દિવસે તેવીજ ચીકાશથી તે જ પાપકાર્યો કરે તે તેને અવિદ્વાન કરતાં વધારે પાપ લાગે છે; કારણકે પાતે સારી સ્થિતિએ પહોંચ્યા છે અને ખીજાને આલખનભૂત થયા છે. આ હકીકત વધારે સમજવાની જરૂર છે.
પાપમધ કે પુણ્યબંધ પડે છે તે વખતે પ્રદેશખ ધની સાથે રસખ ધ પડે છે, એટલે કે જે કર્મ બંધાય તેની શુભાશુભતા તેમ જ તીવ્રતા મંદતા (intensity) કેવી છે એ નિર્માણ થાય છે. દાખલાતરીકે લાડુ ગળ્યા ડાય પશુ કેટલાકમાં મણે દશ શેર સાકર હાય અને કેટલાકમાં મણે દેઢ મણુ સાકર ડાય; તેમ જ ઔષધમાં કડવાપણાની તરતમતા હાય—એ પ્રમાણે રસમાં ફેર પડે છે. હવે જે રસબંધ પડે છે તે અધ્યવસાયની ચીકાશપર પડે છે અને અનુભવથી એમ માલૂમ પડે છે કે જ્ઞાનવાળા નિરપેક્ષપણે જે પાપકામાં પ્રવર્તે તેા તે જેટલી ચીકાશથી પાપકાર્ય કરે છે તેટલી ચીકાશ સાપેક્ષવૃત્તિવાળા અલ્પજ્ઞ અથવા અનને રહેતી નથી અથવા હાતી નથી. ઘણીવાર તેા કહેવાતા વિદ્વાનના પરિણામ તદ્ન નિષ્વસ અની ગયેલા હેાય છે. વળી જવાખદારી હુમેશાં જ્ઞાન પ્રમાણે હાય છે. જેમ જ્ઞાન વધારે તેમ જવાબદારી વધારે. ભણેલ માણસ ભૂલે તેા ઠપકા વધારે અને ગુન્હા કરે તેા સજા પણ વધારે; તેવીજ રીતે આપણે જોઇએ છીએ કે અજ્ઞાની માણુસ તા ઘણીવાર અજ્ઞાનપણાથીજ પાપ કરે છે. એને પાપમધ થતા નથી એમ નથી, પણ તેની ચીકાશ ઉપર જણાવ્યું તેમ બહુ એછી હાય છે. માટે ભણેલ છે, એ તા આલેાવી નાખશે એમ કહેનાર અને સમજનાર શાસ્ત્રનું રહસ્ય સમજતા નથી, તેમ કહેવાતા જ્ઞાની પણ તેવાં પાપાચરણ કરતા હેાવાથી રહસ્ય સમજ્યું નથી.
૧ અશુભ પ્રકૃતિના બંધ. ૨ શુભ પ્રકૃતિના બંધ.