________________
પરિચ્છેદ.
વિચાર-અધિકાર.
૧૯૩
----
————————-
-જી
આથી ભાટ લેકે ભેગા થઈ મહાજનના ઉપર લાંઘવાને બેઠા. ખરાખર એ દિવસ ભુખ્યા તરસ્યા લાંધ્યા, પણ તેથી પક્કા ઠરાવના મહાજન કાંઈ ડગ્યા નહિ, એટલે ભાટ લેાકાએ ત્રાગાં કરીને મહાજનના મુખીને લેાહી છાંટવાના નિશ્ચય કર્યો. તેએ હાથમાં છરા, છરી, કટાર, તલવાર લઇને એકદમ ધશી આવ્યા. આવી રીતનું ધાંધલ જોઈ ધઘેલા ને વેડેમી લેાકેાને અરરાટ વછૂટયા, અને કહેવા લાગ્યા કે, “માતા હમણુા માટેા ગજબ થશે, ભાટના લેહીના તરસ્યા વાણિઓ કાંઈપણુ માનતા નથી, લેાહી પડાવવામાં તેમના ઉપર ઇશ્વરનેા કાપ થશે ને ભુડું થઈ જશે ! બિચારા ભાટ, વાણિઆપાસે હ કરીને કહેવા નહિ જાય તા ખીજા કૈાની પાસે જશે ? એતેા મહાજનની ગાયા છે. ગાયના ઉપર પલાણુ’ મહાજનને જોઇએ નહિ. ” આવી રીતની ભાટના પક્ષની વાતા કહેવા લાગ્યા ને વાણિઆએને તિરસ્કાર આપવા લાગ્યા. આખર ગામની દરેક કામના મુખ્ય મુખ્ય માણસેા વાતમાં પડયા ને મહાજનને કહ્યુ કે, ભાટ ઢાકાનેા તમે ત્રાસ લેવા રહેવા દ્યો ને તેમને જમાડા. ” ઘણું આ ગ્રહવાળુ બધાનું કહેવું સાંભળી મહાજને કબુલ કર્યું, પણ તે વખતે તે જમવાનું હતું નહિં તેથી “ કાલ જમાડશું” એમ કહ્યું. ભાટ લેાકેાએ એ વાત મુખન્નુમાનપર રાખવા દુરસ્ત ધારી નહિ, તેથી લખિત ઠરાવ કરી આપવા કહ્યુ. એ વાત સાને ગમી ને મહાજન પાસેથી કાલરાજ જમાડવાનું લખત માગ્યું. કાબેલ તથા ભાની કાંગારાળથી કંટાળી ગુસ્સે થએલ વાણિઆએનું દિલ ચાખ્ખુ નહતું, જે કે ભાટની માગણી મુજબ એક લખત કરી આપ્યું ખરૂં, ને મેસાણાના ભાટ કાલે જમે' એમ કબલત લખી આપી ખરી; પણ તેમાં તારીખ નાખવામાં આવી નહેાતી, એ એક પેચ હતા. ભાટ લેાકેાને પણ તારીખનું યાદ આવ્યું નહિ. લખત લઈ તે રાજ સા ભાટ પાતપેાતાને ઘેર હરખાતા હરખાતા ગયા. ભૂખ્યા હતા તેથી ઘેર ખાધું, ને ખીજે રાજ જમવાની રાહ જોઈ બેઠા.
(6
:
,
પક્કા વાણિઓએ નક્કો કર્યું હતું કે જમાડવા નથી; કેમકે એક વખત રહેમ નજરથી જમાડવા તેા પછી હંમેશનું લાકડુ ભાટ બ્રાહ્મણનું પેઢું તે નીકળવાનું નહિ. કહેવાય છે કે, સાસુ જીવે ત્યાં ઉભું રહે, ને આવેશ કહે ત્યાં બેસે; ભાટ બ્રાહ્મણુનુ લાકડુ તે, વણ છેલ્યુ પેસે.”
ખીરું રાજ જમવાનેમાટે સીધું લેવા મહાજન પાસે ભાટ લેાકેાએ આવી માગણી કરી, પશુ મહાજન એમ કહીને બેડા કે આજ નિહુ કાલે જમાડશું ભાટાએ કહ્યું કે, “ ભલે કાલે જમાડે. એક દિવસમાં કયાં ખાટું માથું થઈ જવાનું છે?” વળી ખીજે રાજ જઇને સીધું આપવાનું કહ્યું, ત્યારે પણ જવામ
૨૫