________________
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ .
૧૯૪
૧૪૧૦-૧૪.
મન્યા કે, “ કાલે વાત. ” એમ ૩-૪ રાજ મહાજને કાઢી નાખ્યા ત્યારે ભાટલેાકેા તકરાર કરી કહેવા લાગ્યા કે, “ તમે કાલ કાલ કર્યેજાએ છે અને અમને ફેરા ખવરાવા છે, તેમ કરવાનું કારણ શું? તમારાજ હાથનું દીવા જેવું લખત છે. એમાં કાલ એક દિવસની વાત હતી ને તમે તે હવે વાયદા કરા છે. પણ એ છુટકા થવાનેા નથી ! ”
મહાજને કહ્યું કે, “ અમારૂં લખત લાવીને જીએ; તેમાં એક દિવસની
વાત કયાં લખી છે ? ”
,,
દેશમ
તુરત લખત લાવીને વંચાવ્યું તે માંહેથી લખાણુ નીકળ્યું કે મેસા ણાના ભાટ કાલે જમે, ' તેના જવાબ મહાજને દીધેા કે, “કાલ જમાડવાની કબુલત છે, આજ જમાડવાની નથી, માટે જ્યારે કાલ થાય ત્યારે આવશે.
"
99
ભાટે કહ્યું કે, “આજના દહાડા તે પાછલા દહાડાથી ગણે તેા કાલ થાય છે કે નહિ ? માટે જમાડા, ”
મહાજને કહ્યુ કે, “એમાં કાંઈ તિથિ નાખી છે ? અથવા ફુલાણી તિથિથી ગણવાનું અમે લખી આપ્યું છે? લખતમાં તિથી નથી માટે હવે તા જ્યારે કાલ થાય ત્યારે આવજો. ” ભાટાએ કહ્યું કે, “ એમ તેા કાલના કઈ દિવસ ઈંડા આવે નહિ. ”
મહાજને કહ્યું કે, “તેમાં અમે શું કરીએ ? જો તમારે જરૂર હતી તેા. લખતમાં ખરાખર ચાકસ લખાવી લેવું. હતું.
??
ભાટાની રીસ ઉતરી ગયેલી તેા હતી ને તેમને! ફરીથી તકરાર કરવાને જુસ્સા રહેલ નહેાતા, તેથી વગર મેલ્યા પેાતાની ભૂલને તાબે થઇ એશી રહ્યા. તે દિવસથી મેસાણાના ભાટ જમે કાલ’, એ કહેવત પ્રસિદ્ધ થઇ.
કાંઇપણ કૃત્ય અંત:કરણથી કરવાનું ન હેાય ને ફક્ત મેઢેથી હા કહી, વાયદે ચઢાવવાનું હાય તેવા કામના પ્રસંગમાં ભૈસાણાના ભાટ જમે કાલ’ એ કહેવત વપરાય છે. તેમજ મુદ્દાના વિચાર વગરનાં લખાણથી કેવાં પિરણામ નિપજે છે તે પણ આ વાત અતાવે છે.
શુદ્ધ વિચારના વિસ્મરણથી થતી હાનિ.
* પરમાત્માનું વિસ્મરણ થવાથી ભય, દુ:ખ, કલેશ આદિ પ્રસંગે આપ* ભાગ્યેાય અંક ૫ સને ૧૯૧૩