________________
પરિચ્છેદ.
બુદ્ધિ-અધિકાર
66
મજલ ઘરમજલ
વગેરે મળવા સ ંભવ છેજ; માટે હુસેનખાંને મેકલવા નિશ્ચય કરેલ છે, તે વિષે તમારા શું અભિપ્રાય છે ? ” તે સાંભળી હુરમ એટલી કે “ જે આપે મારા ભાઈ માટે વિચાર્યું હશે તે ચેાગ્ય હશે એટલે મારા અભિપ્રાય તે વાર્તાને પૂર્ણ ટેકા આપે તેમાં શી નવાઈ ? ” શાહે જણાવ્યું કે “ ઠીક છે ! ત્યારે કાલે તેમને તે કાર્ય માટે અવશ્ય પ્રયાણુ કરાવીશું !” એમ કહી શાહ રાજ્યકાર્ય માં પ્રવત્યાં. તદન તર ખીજે દિવસે એક સુંદર સેનાની દાબડી ચિત્રવિચિત્ર ચિત્રા અને અમૂલ્ય નગેાથી જડિત તેમાં મહિપુત્રીને ભરી બંધ કરી તે ઉપર કારચેપી કામ કરેલા તથા જરીદાર, કીનખાપ, રેશમી અને નકશીદાર ગલેફા એક પછી એક વીંટી લાખતુની દોરીથી કુસુમગુચ્છ પ્રમાણે આકૃતિ કરી તે દડા હુસેનખાંને ખેલાવી સંપરદ કર્યો અને કહ્યું કે “હાથી, ઘેાડા, પેદલ અને અન્ય સુÀાભિત સરંજામ સહિત ચેાગ્ય દમદમાથી ખીરમલની પદવી સાથે આ અમૂલ્ય ભેટ આપવા માટે રૂમસ્યામના શાહ હંજૂર જાએ અને શાખાશી મેળવી વહેલા આવા. ” તે સાંભળી હુસેનખાં ઘેલા બની ગયા અને સલામ કરી શાહના હુકમ પ્રમાણે દખદખાસડુ રૂમસ્યામભણી પ્રયાણ કર્યું. કરી કેટલાક દિવસે રૂમસ્યામની સરહદ નજીક પહાંચ્યો. તે ખાતમી ત્યાંના શાહને મળી કે તુરત હવત થઈ યાગ્ય સ્વારી સાથે પેાતાના દિવાનને બિરઅલ જેવા શાહુમેમાનને માનઆવકાર આપવા માકલ્યા અને ધામધુમસાથે શહેરમાં પ્રવેશ કરાવી ઘટતા સત્કાર કર્યો. ખાદ બનાવટી મિરમલે (હુસેનખાંએ) શાહની મુલાકાત લેઈ નમ્રતાસહ અક્બરશાહે આપેલી ડબ્બી ( દાખડી ) શાહના આગળ ભેટ કરી કહ્યું કે નેક નામદાર ! અક્બરશાહે આ દાખડીમાં પેક કરીને કાંઈ અમૂલ્ય વસ્તુ માકલી છે તે વસ્તુ મસ્તક અને દાઢીમાં નાંખવામાટે દિલ્હીપતિએ ભલામણ કરી છે. ” તે સાંભળી શાહુ પરમ ઉત્સાહથી દડા છેાડવા લાગ્યા, જેમ જેમ છેડતા જાય છે તેમ તેમ નવિન અમૂલ્ય ગલેની રચના નિહાળી “ વાહ ! શાભાન અહ્વાહ ! કયા મેરે અજીજ બિરાદરને મેરે વાસ્તે તજવીજ અનાકે ઈંડા ભેજા હૈ ! ઉસકી કાનસે સુઅનેાંસે તારીફ્ કરૂં ? નયા નયા રંગ, ઔર નયે નચે કીસમકી કારીગરીકે ખડે કિસ્મતી કડું કે ગલેફ લપેટ કે જે ચીજ ખુખસૂરત ઔર જવાહીરાંસે જડીહુઈ ડખ્ખીમે રખ્ખકર ભેજી G ા ચીજ કયા ઉમદા હેાગી ! આરવુસ ચીજસે મેરા મેહેતર-જીકર હા જાય વૈસી ઈકમાંસે ભરી હુઈ હાગી ! યા પાક પરવરદિગાર ! યા મેરે માલા ! તેરી અજબ તરીખ હૈ” એવા હુ માં મગ્ન થયેલા શાહે જ્યારે દાખડી જોસમ ધ ઉઘાડી કે અંદર તા ઝીણી રેત ભરેલી હતી ? તે એક્દમ ઉડી અને આંખ તથા મ્હોંમાં પડી તેથી શાહે અત્ય ંત
66
?
4
~~~
૨૩૫