________________
૪૭
૨૮૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
દશમ નજરજનનનનજનક કwwwwwwજનકજનક
ચોપાઈ પ્રધાનમાં ડાપણ ભરપૂર, હેતે બે શાહ હજુર; કણબી આકરી ચાકરી કરે, કયું પકવી કોઠારે ભરે. મને હુકમ આપ મહારાજ, કેને સંપું એ કાજ; પૃથ પતિ વિચારે પડ, જન એકે એ નહિ જડે. કરી શકે કણબીનાં કામ, હૈયામાં રાખીને હામ; પછી બે પિતે પરધાન, કથન કહ્યું તે ધારે કાન. રૂડું કણબીથી છે રાજ, એમાં તે સંશે નહિં આજ; અધિક વસે છે વરણ અઢાર, કણબી સૈના પોષણકાર. નહિ તિથિ વણ મહિનાનું નામ, ગણાય નહિ કણબીવણ ગામ; તે કણબીના ગુણ અતલ, પણ બોલી નહિ જાણે બોલ. રૂઠે કણબી શિર જે રાય, પછી ઘણા મનમાં પસ્તાય; તમે તજે તે માટે રીસ, આપો કણબીને આશીષ. શીતલ થયે સુણી સુલતાન, મેલ્યા કણબીને દૈ માન;
જમ્યા રમ્યા કણબી ઘર જઈ, મશ્કરી તે મહિપતિની થઈ. ૪૮ વિદ્વાનોની સભામાં કે અન્ય જનસમૂહ જેમાં કઈ કઈ પણ નિપુર્ણજનો હોય તેમાં મૂખંજને પણ સારાં કપડાં પહેરી મૈન ધારણ કરી બેઠા હોય ત્યાં લગી તેઓ પણ સભ્ય પંક્તિમાં ગણાય છે. પણ જો તેઓ માન રાખી ન શકતાં કાંઈપણ ઉચ્ચાર કરે છે તે તેની કિંમત થઈ જાય છે, એટલા માટે તેઓએ મન રાખવું એમાંજ તેઓની શોભા છે. માત્ર મુંગા મુંગા બેસી રહી વિદ્વાનો અને નિપુણુજને સાથે પરિચય વધારતા રહે તો તેઓની મૂખેતા ધીમે ધીમે ઘટતી જાય છે અને તેનામાં બોલવાનું ચાતુર્ય પણ ક્રમે ક્રમે આવે છે. માટે મૂખેજનેએ પોતાના ભલાને માટે એગ્ય પંક્તિના મનુબેના પરિચયમાં રહેવું અને તેમના ઉપદેશો સાંભળી તેનું મનન કરવું એ બહ આવશ્યક છે એમ સમજાવીને પઠિતમ્ (વેદીયા ઢેર) અધિકાર લેવા - ગ્યતા માની છે. કેટલાક ભણુ ગયા હોય છે પણ વ્યવહારને બિલકુલ જાણતા જ નથી તે પણ એક જાતના મૂજ છે અને ચાલતું પ્રકરણ પણ તેજ સંબંધનું હોવાથી ઉક્ત અધિકારને સ્થાન આપવા આ ચાલતે અધિકાર બંધ કરેલ છે.