________________
પરિચ્છેદ, પઠિતમૂર્નાધિકાર.
૨૮૯ જાનજwwwwwwwwwwwwwwwwww===== અને લાખે તારાનું મંડળ દેખાઈ રહ્યું છે, તે સર્વ અદ્ધર કેમ કરી રહેલા છે? શામાટે જમીન ઉપર પડી નથી જતા? વળી આપણે રહીએ છીએ તે પૃથ્વી પણ શા આધારે (થાંભલા વગર ) રહે છે? તેને વિચાર કરતાં આકર્ષણશક્તિઉપર વાત આવી. સર્વ પદાર્થને આકર્ષણશક્તિ વળગેલી છે, તેથી એક બીજા અદ્ધર રહી શકે છે. આવી વાત તેના મનમાં ઉપલક રીતે ઠશી ગઈ હતી. આ વાત કારણે સાથે શીખવવામાં આવેલ તે મુજબ તેના મગજમાં ઉતરેલું નહિ, અને તેથી ખરી રીતે સમજ્યાવગર ખોટા 3ળથી સમજણ પડયાનું માની લીધું હતું. હવે તેને એ અચંબાભરેલ વાત યાદ રહી, તેથી હાલતાં ચાલતાં કાંઈ ચીજ લેવામાં આવે કે તેના ઉપર આકર્ષણ શક્તિનું યાદ લાવે. અરે ! આતે શા આધારે રહેલ હશે ? એમ તજવીજ કરેજ કરે. પણ ખરી રીતનું પરિપકવ જ્ઞાન એ સંબંધીનું નહિ હોવાથી ભાંગાખરા વિચારથી સમાધાન કરી સંતોષ માને.
એક વખત કોઈ ગૃહસ્થતરફથી પરભા વિદ્યાથીને શેર ઘીનું સીધું મળ્યું, તે વાડકામાં લઈને મુકામપર આવતો હતો. રસ્તામાં વિચાર થયો કે, “ વ્રતધારે પાર્ગ? વિ Tiત્રાધા કૃતં? ” અરે આતે હીને આધારે વાસણ છે કે વાસણને આધારે ધી રહ્યું છે? એ સવાલ નક્કી કરે જોઈએ ! વાસણને આધારે ઘી રહેલ છે એ નજરે જોયાથી માલમ પડે છે, પણ ઘીને આધારે વાસણ છે કે કેમ, એ મોટી શંકા છે માટે લાવને અજમાવી તે જો કે તેને નિશ્ચય થાય? એમ વિચારી પોતાના હાથમાંનું વાસણ ઊંધું નમાવ્યું કે ઘી તુરત નીચ ઢળી ગયું! ખાલી વાસણ હાથમાં રહી ગયું અરે! આતો નુકશાન થયું ! પણ ઘીના આધારે વાસણ નથી, એ નકકી થયું. તે નવી શોધને બધે વૃત્તાંત હરખાતે હરખાતે જઈ ગુરૂને કહ્ય, ગુરૂ તેની Mઈસામું જોઈને હસી પડયા.
કાંઈપણુ અધુરું શીખ્યાથી તેનું પરિણામ સારું થતું નથી. એ વાત સા કેઈના જાણવામાં છે. અધુરો ઘડો છલકાય, એટલે ઢળી પડે, તેમજ અધુરૂં શી ખેલ પણ છલકાય ને નુકશાનકારક થઈ પડે.
માત્ર ગેખણયા બની રહે અને ચાલું વ્યવહારને, ચાલુ પ્રસંગને, લેકિની મનોવૃત્તિને કાંઈ સમજેજ નહિ તે ઉપહાસપાત્ર થાય છે એટલું જ નહિ પણ પિતાનું કાંઈ પણ હિત સાધી શક્તા નથી. વિદ્યા ભણીને પણ વ્યવહાર,