________________
પરિચછેદ. પતિમૂખોષિકાર.
૨૮૫ જજ રજાનજનક નાન====
पठित-मूर्खाधिकार.
કરે કેવળ મનુષ્ય શાસ્ત્ર ભણ્યાજ કરે અને ચલતે વ્યવહાર સમજી શકે Sજ નહિ તે એ મનુષ્ય જગને વધારે ઉપયેગી નીવડતો નથી. કારણ કે, & મનુષ્ય જેવી રીતે સમજે તેવી રીતે દાખલા દલીલેથી જે સમ
જાવી ઉચ્ચ કળાઓ પામે છે તે છે સવર્તનમાં અને આત્મદશામાં આગળ વધે. માટે ઉત્તમ શાસ્ત્રવેત્તાએ પણ વ્યાવહારિક જ્ઞાન મેળવવાની જરૂર છે. તે જ્ઞાન ન હોય તે દરેક શાસ્ત્રવેત્તા વેદીઆ ઢારમાં ખપે છે એમ સમજાવવા આ અધિકારને ઉપગી માન્ય છે.
વેદીઆ ઢોર,
ભણ્યા પણ ગણ્યા નહિ. સોજીત્રામાં રહેનાર વેદમૂર્તિ ગફલશંકરને વિદ્યાધર નામનો પુત્ર હતે. તેને સાત પૂરાં થઈને આઠમું વર્ષ બેઠું, એટલે શાસ્ત્રની આજ્ઞાનુસાર ઉપવીતસંસ્કાર કર્યો. અને તે જ વર્ષે કોઈ સારા કુલીન ગૃહસ્થની કન્યા સાથે લગ્ન પણ કરી દીધાં. ગફલશંકરના બાપદાદા વેદીઓ હતા, તેથી ઘરમાં અગ્નિહોત્રને કુંડ હતો. ત્યાં વેદોક્ત રીતિ પ્રમાણે સદા કિયા થતી હતી. પિતાને ચાલતે આવેલો ધંધે છોકરા પણ ચલાવે તે માટે ગફલશંકર ઘણે ખંતીલે હતો. તે સારૂ ગફલશંકરે ગાફલ ન રહેતાં વિદ્યાધરને વેદનો અભ્યાસ કરાવો આરંભે. પ્રાત:કાળમાં સ્નાન કરી ફળીમાં દર્ભની સાદડી પર સામસામા બેશી છોકરાને મોટેથી વેદના મંત્ર ભણાવવા માંડ્યા.
ગફલશંકર–ઉં નાના-નવા પતિવિદ્યાધર–ઉમ ગણુનન– ગફલશંકર–રાંડના! સ્પષ્ટ ઉચ્ચાર કરવિધાધર(ઉંઉ કરી ગળગળો થઈ જઈ) કમાનાનાંરા,
છોકરાથી બરાબર શુદ્ધ ઉચ્ચાર નહિ થયા, તેથી ક્રોધમાં આવી જઈ ગફલશંકરે તેના વાંસામાં બે ચાર સેટી ખેંચી કાઢી, આથી છોકરાએ તાણને કરવા માંડ્યું. તેની મા આવી પહોંચી, ને પિતાના ધણને કહેવા લાગી કે
છોકરાને મારી નાખે છે કે શું? એમ વિદ્યા આવતી હશે? હવેથી જે એને મારે હોય તે મારે ભણવ નથી.”
* ફોતકમાળા,