________________
પરિ છે.
મૂખ ભૂષણ-અધિકાર
- ૨૮૧
જે માણસ સમયાનુકૂલ, હેતુના સંબોધવાળું, શુદ્ધ, સારાં માણસને પ્રિય લાગે તેવું, બોલી જાણતું નથી તે પિતાની જીભને શાવતે (વશ) નથી રાખતે? અર્થાત્ મિાન રાખી બેસી રહે તે અત્યંત સારું છે. ૩
માન રાખવાનું દૃષ્ટાત. बरं मौनेन नीयन्ते कोफिलैरिव वासराः। . यावत्सर्वजनानन्ददायिनी गीः प्रवर्तते ॥४॥ .७ ।
કેયેલ જ્યાં સુધી બધાં માણસોને ખુશ કરનારી વાણી થાય ત્યાંસુધી વગર બેલે દિવસે કાઢે છે, તેમ મૂર્ખ પણ માણસોને પ્રિય લાગે તેવી વાણી બોલતાં ન આવડે ત્યાં સુધી મુંગા રહેવું સારું છે. ૪ -
મૂર્ખપર વિધાતાની કૃપા (!)
સપનાતિ. स्वायत्तमेकान्तगुणं विधात्रा, विनिर्मितं छादनमज्ञतायाः।।। विशेषतः सर्वविदां समाजे. विभषणं मौनमपण्डितानाम |॥५॥ सु. २. ना. - પંડિતેની સભામાં અપંડિતએ વિશેષ કરીને ચુપ રહેવું એ મને ઘરેણારૂપ છે. કારણ કે મનપણું એ મૂર્ખતાને ઢાંકી દેવાનાર બ્રહ્માએ પિતા (સૂ) ને આધીન એ ઉત્તમ ગુણ સર્જે છે. ૫
- મૂર્ખને ઓળખવાની સમજણ. દેહા- મકરે વિચાર કર્યા વિના, અવસર વિરૂદ્ધ ઉચ્ચાર;
સમય વિશેષ સમજે નહિ, એ પણ એક ગમાર. અંતરકેરા ઉભરા, બકીને કહાડે બહાર; એગ્ય અપગ્ય જુએ નહિ, એ પણ એક ગમાર. કથને જનનાં કાળજાં, કાપે જેમ કટાર; ચતુરપણું ચિત્તમાં ગણે, એ પણ એક ગમાર. વણ તેડાવ્યે વળી વળી, આવે વાર અઢાર વણ બેલાવ્યો બહુ બકે, એ પણ એક ગમાર. હસે ભસે લડવા ધસે, ભરી સભા મોજાર;
માણસની મરજાદ નહિ, એ પણ એક ગમાર. પાઈ-બેલી ન જાગે વિગતે બેલ, તેને તે શું કહીએ તેલ,
સમાવિષે પછી જે સંચરે, વિવાહની વણી તે કરે.
* દલપતકાવ્ય,