________________
પરિચ્છેદ.
૫
---
માને, તેથી મારી આખરૂ અને સાચવટને ખટ્ટો લાગે, માટે એ મારી ફજેતી લૂટાવનારા પાડાને અહીંથી કાઢી મૂકેા. ખસ મારે ઘેર નહિ. ”
મૂર્ખ સ્વયં પ્રગટે—અધિકાર.
૨૦૯
પટેલ——આપણે જે અહીંથી તેને બહાર કાઢી મૂકશું તેા રીસનું મળ્યુ બધે ફજેતી કરશે. માટે કાઢી મૂકવું એ ઠીક નહિ.
પટલાણી—-હા. તમારે તેા ઠીકજ છેતા. હાલ પણ આપણે ઘેર છતાં ખીજાને માઢ કહીને જેતી કરશે તેા તેને કાણુ ના કહેનાર છે ?
પટેલ--અરે! તું ફિકર મૂક. ભલેને પાતું બધાને કહેતું ફ, પણ કાઇ માનેજ નહિ એવા સારા ઇલાજ મારી પાસે છે, હું ગામનો પટેલ હું એટલે મને કાંઇ વાર નથી.
આમ બેલી તુરત પટેલે હવાલદાર પાસે જઇને તે વાત કરી, એટલે પટે લના આગ્રહ મુજખ હવાલદારે ભંગીને મેલાવી સાદ પાડવા હુકમ કર્યો કે, પટેલકી જોરૂને તલ ચાર કર ખાયા, ચે ખાત પાડા કહે સા માનીએ મત !” ભગીએ એ મુજબ ગામમાં દાંડી પીટી સાદ પાડી આવ્યેા.
આથી પટલાણી ખુશી થયાં કે હવે ઠીક થયું. મારૂં પીટયુ છેને બધે કહેતું ફ! પણ હવે તેનું કહેવું માનશે કાણુ ! ગામના લાકે વાત જાણતા નહાતા તેમણે તે વાત જાણો અને પટેલ પટલાણીની મૂર્ખાઇને હસી પડયા.
આ વાત પેાતાની છુપી બિના જાહેરમાં મૂકનાર મૂર્ખનો ચિતાર બતાવે છે.
મૂર્ખ મનુષ્ય જે આગળપડતા ભાગ ન લે અને ચુપ રહે તે તેમની મૂર્ખતા જાહેર થતી નથી અને લેાકેામાં તેમની પ્રતિષ્ઠા પણ જતી નથી. પણુ ઘણા એવા હોય છે કે પાતાની મેળે પાતાની મૂર્ખાઈ જાહેર થાય તેવી ચેષ્ટા લેાકેાની હાજરીમાં કરી તેઓને મશ્કરીનું કારણ આપે છે. માટે મૂર્ખજનોએ નિપુણુજનોની સમક્ષ પોતાનું ડહાપણ ન ટાળતાં ચુપ રહેવું એજ તેએને માટે સારૂં છે. એ જણાવવા હવે પછી મૂર્ખ ભૂષણ અધિકારને સ્થાન આપવાને આ અધિકારની સમાપ્તિ કરી છે.