________________
પરિચ્છેદ.
મૂખ સ્વયં પ્રગટે અધિકાર.
૨૭૭
સજનને અને ડાહ્યાને ઓળખવા ખાતર દુર્જનને તથા મૂખને જાણવાની જરૂર છે. જેમ સુવર્ણ અને પીતળની લગડીઓ સાથે પડી હોય તો પીતળની લગડી છેડી દેવી ને સોનાની લગડી લઈને ઘરેણાં ઘડાવવાં એ પીતળની માહિતી વિના કેમ જાણી શકાય! એ નિયમને આધારે મૂર્ણ વિગેરે અધિકારની ગણના કરી છે.
– ઝર – मूर्ख स्वयं प्रगटे-अधिकार.
ખે મનુષ્ય જેમ ગુરૂ વગેરેને સંતાપ આપનાર હોય છે તેમ ધરતી તેવા અક્કલહીન વગરજરૂરનાં વાકયો ઉચ્ચારીને કે વગર જરૂરની
9 કાંઈ ચેષ્ટાઓ કરીને પણ જનસમૂહમાં પિતાની મૂર્ખતાને પિતેજ [ જાહેર કરનારા હોય છે તે બતાવવા માટે આ અધિકારને સ્થાન આપવામાં આવે છે કે જે વાંચી તેવા કાંઇ સમજણ ધરાવતા થાય.
મુર્ખ મનુષ્ય ચુપ રહી શકતા નથી.
સાÇવિત્રીતિ. लोलामात्यवशाश्चतुर्मुखसमाः श्रुखा नृपस्तद्गृहे, गत्वा पश्यति ताः पतिर्वदति भो मौनं विधेयं तदा। तद्भोज्ये नृपवर्णिता सुवटिका तिस्रो गिरोचुः स्वतो, दृग्भ्यां क्रोशति तूर्यका हि हसतःप्रोचे न किं कां पयः ॥१॥
કોઇએક પ્રધાનને ચાર સ્ત્રીઓ હતી. તે ચારે સ્ત્રીઓ બબડીઓ હતી એ વાત રાજાએ સાંભળી અને વિચાર કર્યો કે આપણું પ્રધાનની ચારે સ્ત્રીઓ બબડી છે એ વાત ખરી છે કે બેટી છે એ જાણવા સારૂ તેની તપાસ કરું. એમ વિચારીને પ્રધાનને ઘેર જમવાનો વિચાર બતાવ્યો એટલે પ્રધાને પિતાની સ્ત્રીઓને મન ધારણ કરવા ફરમાવ્યું. એ વાત ચારે સ્ત્રીઓએ કબુલ કરી. બાદ રાજા ઘેર જમવા આવ્યા ત્યારે સર્વ સ્ત્રીઓને હસવું આવે એવી રીતે વાત કહીને વડીનું શાક ઘણુંજ સારૂ થયું છે એમ પ્રશંસા કરવા લાગ્યા, ત્યારે એક સ્ત્રીથી રહેવાયું નહિ એટલે બોલી કે “એ વવી તે મેં તવી ” ત્યાં તો બીજી બોલી કે “એ વવી તો તે તવી જે માઈ આઈઆ તેલાઈ પઈ” ત્યારે ત્રીજી બોલી કે “આહિયાં ડીંગડઈ” આવું સાંભળી રાજા