________________
२३४
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
શમ
વધવાથી ભરાઈ ગયો તે જોઈ તેને ડીંટડેથી કાપી અલગ કર્યું. બાદ બાદશાહને જણાવ્યું કે “નામદાર અકેલથી ઘડે ભરાઈ ગયો છે, માટે તુર્કસ્થાનના શાહની પાસે મોકલી દેવડાવો અને પત્ર લખી જણાવે કે આપના પત્ર પ્રમાણે ઘડે ભરીને અકકલ મોકલી છે. માટે ઘડે ન ભાંગતાં, અકલો ચ ન કરતાં, અકબંધ અક્કલને કહાડી લઈ અમારે ઘડા પા સાજોતા એનો એજ જલ્દી મોકલાવી દેશો. જે એમ ન બને તે અર્થાત્ ઘડાને કે અક્કલને નાશ કર્યો તે તે અક્કલની કિસ્મત ત્રણ ક્રોડ રૂપિયાની છે, માટે તે રકમ મોકલી આપશે; જે એમ પણ ન બને તે લડાઈ કરવા તૈયાર થજો, અમે લડાઈ કરવા તૈયાર છીએ!”
આ પ્રમાણે પત્ર અને અક્કલને ભરેલો ઘડો શાહે તુર્કસ્થાનના શાહ હજૂર સાંઢણ સ્વાર સાથે મોકલાવી આપો. કેટલીક મુદતે તે સ્વાર ત્યાં જઈ પહ ઓ અને તુર્કસ્થાનના શાહ હજૂર જઈ ઘડે તથા પત્ર રજુ કર્યો. તુર્કસ્થાનના શાહે પત્ર વાંચી તમામ દરબારીઓને તેની બીના જાહેર કરી તેથી સ
કોઈએ પિપિતાની અકકલ પ્રમાણે ઘડાને ખાલી કરવા પ્રયત્ન ચલાવ્યા, પરંતુ તમામ ઇલાજ નકામા ગયા. તેથી જાણ્યું કે અકબર બાદશાહની હજુર હજી અક્કલવાનું બીરબલ મોજુદ છે માટે જે લડાઈને મામલે ઉઠાવશું તે કેવળ લાખોની નુકસાની સિવાય કશો ફાયદો મળનાર નથી, તેમજ અક્કલને કહાડી લઈ ઘડાને પાછો મોકલવાનું કામ પણ બનવાનું નથી માટે ત્રણ કોડ રૂપીઆ આપી ગુપચુપ બેસી રહેવું એ વધારે સારું છે !” એમ સર્વાનુમતે સિદ્ધ વિચાર કરી ત્રણ ક્રોડ રૂપીઆ અકબરશાહને મોકલાવી આપ્યા અને તે રૂપીઆ અકબરશાહે ખજાનાને શરણ કર્યો.
આણંદ કહે પરમાણંદ, માણસે માણસે ફેર; એક તે લાખ રૂપીયે ન મળે, (અને) એક તાંબીઆના તેર.
બુદ્ધિવંતની બલિહારી. એક સમયે અકબરશાહે વિચાર કર્યો કે “હુરમ પિતાના ભાઈવિષે ઇહેરાત સમજે છે, માટે તેનામાં કેટલી ઝહેરાત (અક્કલ-ચાતુરી) છે? તે દર્શાવવા એક અજબ યુતિ રચી હુરમને પ્રતીતિ કરાવી આપું.” એમ વિ. સારી હુરને બોલાવી કહ્યું કે “રૂમશ્યામના શાહને એક ભેટ દાખલ અમૂલ્ય શ્રી કલીએ તે ઠીક, કેમકે તે શાહ તરફથી ઉત્તમ નિવાજેશો માનમરતબા
* બી. બા.