________________
પરિચ્છેદ.
મૂખ–અધિકાર
======
W
-
પછા પાખ’ડીતણે, પણ રાખે પતિયાર; ખત્તા ખાય ખરા પછી, એ પણ એક ગમાર.૪૬ જોતાં કઇક જતા રહ્યા,જન જમરાજદ્વાર; તાપણુ તેના ત્રાસ નહિ, એ પણ એક ગમાર,૪૭ વેગે કલાક વડિંગઇ, ઉગ્યા પછી અગ્યાર, તાય ન ચેતે ચિત્તમાં, એ પણ એક ગમાર.૪૮ પોતે સાંપે પુત્રને, અનધનને આગાર; વેઠે સંકટ વૃદ્ધ થઈ, એ પણ એક ગમાર. ૪૯ વૃદ્ધપણે પરણે વળી, નાની સરખી નાર, વળતી હેરે હેરાં, એ પણ એક ગમાર. ૫૦ પ્રભુ કરૂણાથી પૃથ્વીપર,થઇ સુમે સરદાર,આશિષ લે નહિ અવરની,એ પણ એક ગમાર.૫૧ અભણની અચરત.
હરિ ભજન વિના. એ રાંગ.
*મન શરમાશે, જંગલી જન આગળ કાગળ ના મેલે; જે જન પાસે, કાગળ નવ ખોલે તે જંગલી તાલે. એ ટેક. એક મહેતા જંગલી જન સાથે, માકલ્યાં ફળ કાગળ દઈ હાથે; ગયા જંગલી ગાંસડી લઇ માથે.
મન શરમાશે.. પર
કહે જંગલી જયાં ફળ ગણી લેશે, કેટલાં છે તે ત્યાં કાણુ કહેશે; કહે મહેતા કાગળ કહી દેશે.
અરધે રસ્તે તે તેા આવ્યા, ત્યાં વિચાર તે મનમાં લાવ્યે; કાગળ દઇ મુજને ખીવરાવ્યા.
કાગળને મુખ કે જીભ નથી, તેા કહેશે કથન ક્રિયા સુખથી; સંતાડુ' ફળ હું તે સુખથી.
કહેવા લાગ્યો કાગળ લઇને, ભાઈ જો તું ખોલે ત્યાં જઈને; તા ખોલ અહિં સનમુખ થઇને,
કાંઈ કાગળ નવ ખોલે વાણી, જગલીએ વાત જુઠી જાણી; તેથી લીધાં માંહીથી ફળ તાણી. જઈ ફળ ઢગલા નૃપ પાસ કર્યો, કાગળ પણ નૃપ આગળજ ધર્યા;
લખ્યાથકી ઓછાં રહેતાં;
દીલમાં મુરખા કાંઇચે ન ડી.
કાગળ વાંચી મૂળ ગણી લેતાં, તે પૂછ્યું જંગલીને ધમકી દેતાં.
કહે જંગલી કાણુ ઓછા કહે છે, નૃપ કહે આ કાગળ કહી દેછે; કહે જંગલી વાત જુડી એ છે.
જો કાગળ કહે મુજ સાંભળતાં, જે દૃીધા પ્રમાણે નથી મળતાં; તા દંડ કરે! મારા વળતાં.
“ લપતકાવ્ય.
૩૩
૨૫૭
મન ૫૩
મન૦ ૧૪
મન
૫૫
મન પ
મન પછ
મન૦ ૫૮
મન પ
મન દેવ
મન૦-૬૧