SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. મૂખ–અધિકાર ====== W - પછા પાખ’ડીતણે, પણ રાખે પતિયાર; ખત્તા ખાય ખરા પછી, એ પણ એક ગમાર.૪૬ જોતાં કઇક જતા રહ્યા,જન જમરાજદ્વાર; તાપણુ તેના ત્રાસ નહિ, એ પણ એક ગમાર,૪૭ વેગે કલાક વડિંગઇ, ઉગ્યા પછી અગ્યાર, તાય ન ચેતે ચિત્તમાં, એ પણ એક ગમાર.૪૮ પોતે સાંપે પુત્રને, અનધનને આગાર; વેઠે સંકટ વૃદ્ધ થઈ, એ પણ એક ગમાર. ૪૯ વૃદ્ધપણે પરણે વળી, નાની સરખી નાર, વળતી હેરે હેરાં, એ પણ એક ગમાર. ૫૦ પ્રભુ કરૂણાથી પૃથ્વીપર,થઇ સુમે સરદાર,આશિષ લે નહિ અવરની,એ પણ એક ગમાર.૫૧ અભણની અચરત. હરિ ભજન વિના. એ રાંગ. *મન શરમાશે, જંગલી જન આગળ કાગળ ના મેલે; જે જન પાસે, કાગળ નવ ખોલે તે જંગલી તાલે. એ ટેક. એક મહેતા જંગલી જન સાથે, માકલ્યાં ફળ કાગળ દઈ હાથે; ગયા જંગલી ગાંસડી લઇ માથે. મન શરમાશે.. પર કહે જંગલી જયાં ફળ ગણી લેશે, કેટલાં છે તે ત્યાં કાણુ કહેશે; કહે મહેતા કાગળ કહી દેશે. અરધે રસ્તે તે તેા આવ્યા, ત્યાં વિચાર તે મનમાં લાવ્યે; કાગળ દઇ મુજને ખીવરાવ્યા. કાગળને મુખ કે જીભ નથી, તેા કહેશે કથન ક્રિયા સુખથી; સંતાડુ' ફળ હું તે સુખથી. કહેવા લાગ્યો કાગળ લઇને, ભાઈ જો તું ખોલે ત્યાં જઈને; તા ખોલ અહિં સનમુખ થઇને, કાંઈ કાગળ નવ ખોલે વાણી, જગલીએ વાત જુઠી જાણી; તેથી લીધાં માંહીથી ફળ તાણી. જઈ ફળ ઢગલા નૃપ પાસ કર્યો, કાગળ પણ નૃપ આગળજ ધર્યા; લખ્યાથકી ઓછાં રહેતાં; દીલમાં મુરખા કાંઇચે ન ડી. કાગળ વાંચી મૂળ ગણી લેતાં, તે પૂછ્યું જંગલીને ધમકી દેતાં. કહે જંગલી કાણુ ઓછા કહે છે, નૃપ કહે આ કાગળ કહી દેછે; કહે જંગલી વાત જુડી એ છે. જો કાગળ કહે મુજ સાંભળતાં, જે દૃીધા પ્રમાણે નથી મળતાં; તા દંડ કરે! મારા વળતાં. “ લપતકાવ્ય. ૩૩ ૨૫૭ મન ૫૩ મન૦ ૧૪ મન ૫૫ મન પ મન પછ મન૦ ૫૮ મન પ મન દેવ મન૦-૬૧
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy