________________
પરિચ્છેદ
મૂર્ખ —અધિકાર.
૨૬૫
કર્ક
કાંઈપણ કામમાં નહિ ધાલું ઘણું ખાટુ' પિરણામ લાવનારને આ વાતમાંના “ભગા” ના જેવા અને તેના કૃત્યને “ ભગાના જેવું કર્યું. ” એમ કહેવામાં આવે છે. આ વાતના હેતુ ખાટુ કૃત્ય ખતાવવાના છે.
ખાથી એક કામમાં અનેક કામ કરવામાષત.
*પોરબંદર ગામમાં એક શેઠને ત્યાં પુષ્કળ દાલત હતી. શેઠની દુકાનનું સઘળું કામકાજ તેના ઘણા વર્ષના જૂના ને વિશ્વાસુ મુનિમ ચલાવતા હતા. તે પૂરા ખખરદાર, સર્વ વાતના અનુભવી હાવાથી શેઠને દુકાનતરફના કાંઇ ચાટ-ફિકર હતાંજ નહિ. એ મુનિમના તરને શેઢને ઘણેાજ સંતાષ હતા. તેમજ સુનિમ ઉપર શેઠના પ્રેમ પણ ઘણુંાજ હતા. દરેક કામકાજમાં તેને પાતાની મરામર માન આપતા હતા. મુનિમને ત્યાંના કાઈ કામ અવસર ઉપર પાંચ પચાસની બક્ષિસ પણ શેઠ કરતા હતા. મુનિમ શેઠના તરફ ખરાખર વફાદાર રહેતા, ને પાતાના ઘરના કામની માફ્ક પૂરી કાળજી અને ઉલટથી શેઠનું કામ બજાવતા હતા.
ગ્રેડની પાસે મુનિમનું આવું માનપાન હે!વાથી શેઠાણીથી ખમાયું નહિ. શેઠાણીના ભાઈ કાંઈ કામધધાવગર બેઠેલ હતા, તેને એ મુનિમની જગેાપર રાખવા તેની વૃત્તિ થઇ. રવાને અંગે માણસ આંધળું ભીંત થાયછે. તેથી જે વખતે શેઠ મુનિમનાં વખાણ કરવા કે તેના કામની તારીફ કરવા બેસે, તે વખત શેઠાણી તેમાંથી કાંઇ નહિ ને કાંઇ ખાડ કહી ખતાવે. પ્રસંગ જેઈ તેના કામની ટીકા કરી વાંકું પણુ બેલે. શેઠને શેઠાણીની વાત કાંઇ પસંદ નહાતી આવતી, પણ હઠીલી સ્ત્રીની સામી માથાફાડ કરવી, એમાં કાંઇ ફળ નહિ, એમ સમઅને શેઠ કાંઇ જવાબ આપતા નહાતા. એક વખત લાગ જોઇ શેઠાણીએ હઠ લીધી કે તમે મુનિમને પગાર ખવરાવેાછે તે શું તમારા સગા છે? પેાતાના સગાંને તે ભાવ પૂછતા નથી ! મારા ભાઈ કેટલા દિવસથી વગરધધે એઠા છે, તા પરાયા પગાર લઈ જાય છે તેથી તે ઘરના માણસ શું નરતા ! એને મુનિમનું કામ સોંપશેા તે એ પણ મુનિમના જેવુંજ કરશે.
શેઠ જાણતા હતા કે મુનિમનું કામ એનાથી નહિ બની શકે, પણ શેઠાણીના આગ્રહને તાબે થઈ સારૂં લગાડવા મુનિમને રજા આપી. પેાતાના સાળાને તે જગાએ રાખ્યા. સ્ત્રીને દેખાડવા માત્ર મુનિમને રજા હતી; તેના પગાર ચાલુ રાખ્યા હતા, તેથી મુનિમ દુકાનપર આવ્યા સિવાય શેઠના તરનું કામકાજ કર્યે જતા હતા.
* કૌતકમાળા.
૩મ