________________
૨૪૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
તફાવત છે? તેને તાદશ દાખલો આપ્યો તેથી સર્વકઈ ચુપ થઈ ગયા. ગુણિજો ગર્વાનંદ બન્યા અને દુર્જને ઈર્ષાગ્નિમાં બળી ખાખ થઈ ગયા.
સમય વર્તે તેજ સુજાણ, નહિં તે નર નહિં પણ ખર જાણ.
અલની કસોટી. એક દિવસ બાદશાહ સવારના પહોરમાં મોટું છે ખીજમતદારોની અકકલ જેવા બીજમતદારે કહ્યું કે “જાઓ જલ્દી બોલાવી લાવ.' ને બેલાવી લાવે તે માટે કશું જણાવ્યું નહોતું, તેમ ફરી પૂછાય પણ કેમ? તેથી ખીજમતદારે આમથી તેમ દોડાદોડ કરવા લાગ્યા અને કેને બોલાવી લાવ તે વિષે ગડમથલ કરવા લાગ્યા, તેવા સમયે બીરબલે આ લેને ઘાભરા બનેતા જોઈ પૂછયું કે “કેમ આમ દોડાદોડ કરી રહ્યા છે?” તે સાંભળી અને રજ કરી “સાહેબ ખુદાવિદે હુકમ કર્યો છે કે જાઓ જલદી બોલાવી લાવે, પણ કેને બોલાવી લાવો તે ફરમાવ્યું નથી માટે મહા મુંઝવણમાં પડ્યા છીએ, આપ કોઈ રસ્તો બતાવો તો જીવીએ, નહિ તો નોકરી જવાનો સમય રસપધે છે ” એવી દીનતાયુક્ત વાણી સાંભળી બિરબલે પુછયું કે “તમને હુકમ કર્યો તે વખતે બાદશાહ શું કરતા હતા ?” હજુરીઓએ ઉત્તરમાં જણાવ્યું કે
મુખ ધોઈ ઉભા રહ્યા હતા.” બિરબલે કહ્યું કે “જાઓ ત્યારે હજામને બોલાવી લાવો,” આ હુકમ થતાં તેજ પ્રમાણે હજામને બોલાવી બાદશાહ હ. જુર ગયા અને અરજ કરી કે “ખુદાવિંદ બોલાવી લાવ્યા. “ મારશાહે કહ્યું
કે” ખીજમતદારે જણાવ્યું “નામદાર ! હજામને બોલાવી લાવ્યો ” તે જાણી શાહને વિસ્મય થયો અને વિચાર્યું કે આ બુદ્ધિચાતુર્ય ખીજમતદારો પૈકી કોઈનું હોય એમ સંભવ નથી, પરંતુ કોઈ અન્યની હેવી જોઈએ! એમ વિચારી ઉલટપુલટ તપાસ કરતાં જણાયું કે આ બિરબલનું બુદ્ધિચાતુર્ય છે! તે જાણી શાહ ઘણે બિરબલની તારીફ કરતો પિતાની હજૂરમાં બુદ્ધિનિધાન નરરત્નો છે એવા તરંગમાં ગર્વાનંદ પામ્યો.
બુદ્ધિબળ. દિલ્લી શહેરમાં એક મહા કુટિલ કોભાંડી અને તરકટ રચનાર સ્ત્રી રહેતી હતી, તે સ્ત્રીને એક દિવસ તેની પડેસણુની સાથે કોઈ કારણસર તકરાર થઈ તેથી તે (પડોસણ) ને ઘાટ ઘડવા તેણે પોતાના છોકરાને મારી નાખી મેટેથી બુમ મારો. તે પાપણું પ્રપંચ રચી બિચારી પડોસણને ગળે પડી કે
: બી. બી.