________________
પરિચ્છેદ.
બુદ્ધિ-અવિકાર.
WUSUT**
જ
--
પણ આ છેકરાના ખાપ સૈયદ તેની સાથે મારે નેક ધાવાથી તેમના ઘરમાં આવીને બેઠી. ત્યાં પછી આ એ છેાકરા થયા. આ ગામમાં કાઈ બ્રાહ્મણુનું ઘર નહેાતું તેથી ગામના લેાકેાએ મળીને વિચાર્યું કે કેાઈ પંડિત, પુરાણી કે વટેમારગુ બ્રાહ્મણ આવે છે ત્યારે તેને ઉતરવા ખાવાપીવાની અડચણ પડે છે માટે એક બ્રાહ્મણનું ઘર હાય તા વધારે સારૂં. માટે આપણા સૈયદના ઘરમાં બ્રાહ્મણી છે, તેથા તે સૈયદને બ્રાહ્મણુ બનાવવા એટલે થયું. ’ એમ વિચારી અમેાને બ્રાઘણુ ખનાવ્યાં, તેથી હવે આ છેકરાઓને જનેાઇ આપવી કે સુનત આપવી તેવિષે મને વારંવાર વિચાર થવા લાગ્યા, પણ કાઇ સમજી બ્રાહ્મણ મળે તેા પૂછું, એવા ઇરાદામાં હતી; તેટલામાં તમે આવ્યા તેથી બહુ રાજી થઇ અને માર મનના ખુલાસા પણ કર્યો. માટે હવે આપ જે સલાહ આપે। તે કરીએ, પ્રભાકરે આ ઇતિહાસ સાંભળ્યો. મિચારી ચિત્રામણના પૂતળાની પેઠે સ્તબ્ધ થઈ ગયો અને મહા પશ્ચાત્તાપ કરતા વિચારવા લાગ્યો કે ‘અરે પ્રભુ ! મારૂં બ્રહ્મત્વ સમૂળગું નાશ પામ્યું. ચવનનું અન્ન પાણી આરેાગ્યું. જેથી વિદ્યા, કર્મ, ધર્મ અને દેહ ભ્રષ્ટ થયાં, પણ હવે ઉપાય શું ? ’ બ્રાહ્મણી મેલી કે–મહારાજ ! કેમ મારી વાત સાંભળી નિસ્તેજ બની ગયા ? મારા પૂછેલા પ્રશ્ન માટે શું આપના અભિપ્રાય છે? તે તા મને જણાવેા. મહારાજ ખેલ્યો કે– ભાઇ શું મારૂં કપાળ અભિપ્રાય આપું ? તારે તેા જનોઇ કે સુનત જે થવાનું હશે તે થશે; પણ મારી ઘાર કે ચિતા ? તેજ મોટી સુંઅવણમાં પડ્યો છું. હું ન બ્રાહ્મણ રહ્યા કે ન મુસલમાન. ધાબીના કુતરા ઘરના કે ઘાટના એકેમાં ન રહ્યા. આ પ્રમાણે અપાર પશ્ચાત્તાપ કરતા પાતાના દેહની શુદ્ધિ કરવા ગંગાજીના શરણમાં ગયો અને શુદ્ધ થઈ તપશ્ચર્યામાં પેાતાનું જીવન ગાળ્યું. કહેવાના ભાવાર્થ એ છે કે, એ સૈયદના છેાકરાં તા મુસલમાનપણામાં માજથી રહ્યાં; પરંતુ બિચારા પ્રભાકર વિનાકારણે જગતથી વિત થયો. તેજ પ્રમાણે અમે અન્ને જણીઓ પાતપાતાના તાનમાં રહીએ, પણ બિચારા છેાકરાના નાહક જીવ જાય માટે એમાં કશે પશુ હું ફાયદો સમજતી નથી, તેથી ખુશીની સાથે મારા છેકરાને એ સ્ત્રી લઇ જાય,
૨૪૫
આ પ્રમાણે વિચારયુક્ત કાનાં વાત્સલ્ય પ્રેમશક્તિનાં વચને સાંભળી ખિરબલ આવ્યો કે– બાદશાહે આલીજહાં! આ માર્કનાજ તે છેકરી છે એમાં જરા શ ́કા નથી, કારણ કે, જે અંતરનું સગુ હાય છે તેનાજ અંતરમાં પ્રેમના અંશ ઉત્પન્ન થાય છે. અને એજ હેતુ માટે છેારાનું મૃત્યુ થવા વિષેના પ્રકાર તેને ગમ્યો નહિ, તથા પેાતાના દાવા રદ કરવા તૈયાર થઈ. માટે માના પેટમાંજ આંતરડાની સગાઈ હાય છે એ કહેવત સિદ્ધ થાય છે. અને આ