________________
વ્યાખ્યાનસાહિત્યસ અ-ભાગ ૩ જો.
ww
૨૨૩
PER
"
આગળ વધારી વખતેાવખત હુરમ સાહેબને સમાચાર આપતા કે “ નામદાર ! બિરબલે ખાદશાહ સાહેબને શું ભુરકી નાંખી છે કે તેનીજ આંખ્યે જૂએ છે ! ’” અમે આપના ભાઇને વજીરાત મળી જોઈ સર્વકાઈ હર્ષ વત થયા હતા અને ખુદા પાસે દુવા માગતા હતા કે - સદાકાળ નેકખ દાઉપર આવીજ નીઘાડુ રાખી ઉમેદ ખર આણુશેા. ' પરંતુ તે હું તેા વાદળની છાયા જેટલેાજ વખત ટકવા પામ્યા ! હશે એતા હવે એકવાર કદિ મનને સમજાવી લઇએ, પણ સભાના દેખતાં આપના ભાઈ પાસેથી વછરાતના હાદ્દો છીનવી લેઈ બિરખલને સુપરદ કર્યા, એ અપમાન થયું જોઇ અમાને કારી જખમ થયા; પરંતુ કરવું શું? “ સત્તા અગાડી શાહણુપત શું કામ આવે? ” એમ સમજી મુંગે મ્હાઢે બેસી રહેવું પડયું, પરંતુ આપ હરકેાઈ રીતે તે ભાઈનું અપમાન થયાના ખદોા વાળવા ખિરબલને આપણા રાજ્યમાંથી પદચ્યુત કરવા ન ભૂલવા અમારી વારવાર ભલામણ છે. આ પ્રમાણે હુરમ સાહેબને સમાચાર ઉપરાઉપર ગતાવળગતા મારફતે પહેાંચાડવા લાગ્યા, તેથી હુરમ સાહેબને પણ પાતાની ભાઈનું અપમાન થયું તેવિષેના ખદા લેવા તરફ ખહુજ મન ઉશ્કેરાયું. અહા ! દુષ્ટજનાની દુવૃત્તિવિષે શાસ્ત્રકારાએ કહ્યું છે કે “ મન્યે દુર્ગપિત્તવૃત્તિને ધતિ મગ્રોથમાં ” અર્થાત્ વિધાતા સર્વ પ્રકારનાં કઠિન કાર્ય સાધ્ય કરવામાં ફતેહમદ નિવડેલ છે, પણ દુર્જનના ચિત્તની વૃત્તિ હરવામાં તેના ઉદ્યમ ભાંગી પડ્યો છે ( નિષ્ફળજ નિવડ્યો છે ). ખરેજ એ વાક્ય ઉક્ત વાર્તાની પૂર્ણ પ્રતીતિ આપી રહ્યુ છે.
દેશમ
એક સમય તે હુરમ સાહેબના મહેલમાં શાહનું પધારવું થયું તે વખતે અનેક હાવ–ભાવ–હાસ્ય-વિલાસની ગમ્મતા કરતાં જ્યારે શાહનું પ્રસન્ન (રાજી) ચિત્ત પાતાના સ્નેહમાં લીન થયું જણાયું ત્યારે સમય વેચારી ખિરખલને ખસેડવાની યુક્તિ આદરી તેણે કહ્યું કે “ આપ આટલા બધા પ્યાર રાખેા છે. તપિ તે પ્યારના પ્રમાણમાં મારા જીવને આનંદ આપવામાં બહુજ ભેદબુદ્ધિ રાખા છે. તેથી ચાખું જણાઈ આવે છે કે સ્વાર્થના જેટલીજ સગાઈ ધરાવેા છે. સત્ય અને શુદ્ધ પ્રેમની કાઈ અલૈાકિકજ મુખી પ્રકાશે છે ! પરંતુ તે પ્રેમની માહે લુંટવા હજી હું ભાગ્યશાળી થઈજ નહિં ! તેથી હવે મને ઘણેા કંટાળા આવે છે કે આવા પ્રપંચી પ્રેમભાવ કરતાં પ્રાણને પરલાક પાઠવી દેવા એ વધારે સારૂં છે. ” એમ કહી સ્રીચરિત્ર ખતાવી અન્નુપાત કરવા લાગી. તે જોઇ શાહે બહુ પ્રકારે તેનું મન રાજી કરવા અનેક યુક્તિ લડાવી કહ્યુ કે “ દિલેશજાન ! તું શામાટે ઉદાસ થાય છે ? હું તારા કહેવા પ્રમાણે શું નથી કરતા કે તું આવા મમાં ખેલ ખેલી મારા કામળ મળજાને કટાળા ઉપજાવે છે!