________________
૨૩૦
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ–ભાગ ૩ જો.
દશમ
સૌર
***==
પ્યારના કારણથી આતરફ આ યુક્તિ લઢાવી મેાકલ્યા છે માટે હવે વાર લગાડવાના વખત નથી. પહેલાં મારૂં અને પછી તાનસેનનું શિરચ્છેદ કરા જેથી વહેલું કાર્ય સિદ્ધ થાય ” શાહે કહ્યુ “જ્યારે એમ છે ત્યારે હું મારૂં પેતાના હાથેજ નિકંદન કરવા શામાટે તૈયાર થાઉં! બળતી લાહ્યમાં કાણુ પડશે ? માટે જેવા આવ્યા તેવા તમારા ઘેર તુરત ચાલ્યા જાએ અને હું તમારા શાહને મુરબ્બી સામજતા હતા પણ હવે એના ભુરા કાવતરાથી એના લખેલા પત્રને માન્ય કરતા નથી ” આ પ્રમાણે શાહનાં વચના સાંભળી જાણે અને ઘણા નારાજ થયા અને ઉતરેલે હેરે ત્યાંથી વિદાય થયા. કેટલેક દિવસે દિલ્લી આવી પહેાંચ્યા અને બાદશાહને મળ્યા તેમ ત્યાં બનેલી સઘળી હકીકત અને પત્ર રજી કરી ઉભા રહ્યા. પત્ર વાંચી ખાદશાહે દરબાર ભર્યો અને તાનસેન તથા બિરબલને સભાસમક્ષ પૂછ્યુ કે “ તમેા શી રીતે જીવતા આવ્યા ? તે સાંભળી તાનસેને ત્યાં બનેલી સઘળી હકીકત કહી અને ખેલ્યા કે “ ગરીબપરવર ! ખિરખલની અક્કલને ધન્ય છે અને એની અજબ ચાતુરીથી મારા પ્રાણ બચ્ય” એ સાંભળી બાદશાહે પેાતાની જાતવાળાઓને કહ્યું કે મેં તમાને પ્રથમજ કહેલું હતું કે ખિરખલની અલ આગળ તાનસેનના ગુણ દટાઈ જાય ! તેના પ્રત્યક્ષ દાખલા જોયા ?” આવું બાદશાહનું ખેલવું સાંભળી બિરબલનું દ્વેષી મંડળ પૃથ્વી ભણી નિહાળતું જણાયું અને ફ્રીથી ખિરખલવિષે ઝાઝી અદેખાઈ ન કરવા તેમના મનસાથે તેમણે પ્રતિજ્ઞા કરી.
66
બુદ્ધિના ચમત્કાર.
*એક વખત શાહુ આનંદભુવનમાં મીજલસ ભરી દરખારી સહુવ માન ગમ્મતમાં ગુલતાન અન્યા હતા. તે વખતે શાહે ઉંચા એક અત્તરની શીશી કાહાડી, પરંતુ તેમાંથી અત્તર કાડ઼ાડતાં થે ુ ગાલીચાપર ઢળી ગયું તેથી કાઇના જાણવામાં ન આવે તેમ ગાલીચાઉપરથી આંગળી વડે પાછું લેવા યત્ન કર્યા પરંતુ નકામા ગયા; કેમકે તે અત્તર તેા ગાલીચા ઉપર પડયું તેવુજ ગાલીચા પી ગયા હતા.
આ બનાવ કાઇના જોવામાં આવ્યા નહેાતા; ણા સરદાર ખિરખલે તે બનાવ જોયેા તેથી શાહને “ હિંદના ખાદશાહ થયા છતાં પણ મારી કબ્રુસ પ્રકૃતિ રહી ગઈ છે એમ આ બનાવથી બિરબલના મનમાં આવશે અને તે કાક વખતે મારી મશ્કરી કરશે. ” એમ વિચારી ખીજે દિવસે શાહે એક પાણીને હાજ ખાલી કરાવી
બિરબલ અને બાદશાહ.
¥
પરંતુ નજીક એઠેલ શા
સાચ થયા. કારણ કે