________________
પરિચ્છેદ.
બુદ્ધિ—અધિકાર.
***
મહા ચતુર, ધૂર્ત અને અક્કલવાન હતા તેથી કદરદાન ખાદશાહ સલાહ લીધા શિવાય આગળ ડગ ભરતા નહાતા; તેવા સબંધથી તમામ મુસલમાનવ ઘણાજ નારાજ રહેતા અને નિરંતર એજ વિચાર થતા કે “ આપણા મુસલમાની રાજ્યમાં વળી “ કબાબમાં હડ્ડી” સમાન નડનાર એ બ્રાહ્મણે માટા
રાજ્યના કારોબારની લગામ કેવળ પેાતાને હાથ કરી લીધી અને આપણને તેની તેહેનાતમાં રહેવું પડે છે, ખરેખર હીણપદ છે! માટે કાઇપણ પ્રકારે તે પદભ્રષ્ટ થાય અગર અહીયાંથી દૂર ટળે તેા તેની જગ્યા આપણી કામના માણસને હાથ આવે !” એમ નિશ્ચય કરી એક તાનસેન નામના ગવયેા કે જેણે તમામ હિંદુ મુસલમાનાને પાતાની ગાયનકળાવડે કેવળ વસ્ય કરી લીધા હતા, તેને તે જગ્યાઉપર દાખલ કરવા ! એમ ધારી એક દિવસ તાનસેનને ગાયન કરવા એક અમીરે એલાબ્યા અને શાહુ નામદારને આમત્રણ કર્યું કે “ આજ આપ મીજલસમાં પધારવા મહેરબાની કરશેા. ” તન તર સર્વ અમીર ઉમરાવ અને બાદશાહ વગેરેનું પધારવું થયું. મીજલસ ભરાણી તેવચ્ચે તાનસેને પ્રથમ દી૪ રાગ છેડયા કે તે રાગના પ્રભાવથી રેાશનીમાટે કરી રાખેલી બત્તીઓએ એની મેળેજ તત્કાળ જ્યેાતિ પ્રકાશી દીધી અને જ્યાંત્યાં રાશની ઝગઝગાટઅંધ દ્વીસન્માન થઇ, તેથી ખા શાહ અને સ` મીજલસના મનુષ્યા અત્યંત આધૈર્યયુક્ત થઈ ગયા; તદન તર તાનસેને સર્વ પ્રકારની સમય સમયની રાગરાગણીએ ઉત્તમ આલાપસહુ ગાઈ બતાવી, તે વખતે સર્વ મડળ આનંદમય મની એક અવાજે વાહ ! વાહ !! સામાશ છે !!! એમ કહી તાનસેનના શુણુની પુષ્કળ તારીફ કરવા લાગ્યું કે “ તાનસેનકી તાનમે સખી તાન ગુલતાન બાદ ગાયન ખંધ કર્યા પછી અમીર ઉમરાવ અને તમામ મુસદ્દી વર્ગ વગેરે બાદશાહની મરજી સુપ્રસન્ન નિહાળી કહેવા લાગ્યા “જહાંપનાહ! બિરબલથી તાનસેન કેટલા ગુણવાન અને જ્ઞાનવાન છે? તેના પ્રત્યક્ષ દાખàા કિવા મુકાબલા હન્નુરની હુન્નુરજ મેાજુદ છે એટલે વિશેષ તારીફ કરવાની જરૂર નથી! માટે સેવા ચાહે છે કે એવા અક્કલવાન્ પુરૂષને કદાચ ખરબલની જગ્યા આપવામાં આવે તે ઘણુંજ ઉત્તમ ગણાય. આવું તેખેાનું ખેલવું સાંભળી ખાદશાહે જણાવ્યુ કે “ તમારૂં કહેવું ખરૂં છે, અને ખિરખલ કરતાં ગમે તેટલા તાનસેન વધારે ગુણવાન છે તદપિ બિરબલના બુદ્ધિબળઅગાડી તાનસેનના ગુણુ વખતે માન્ત થઇ જાય એમ હું માનું છું! અને એ વાતની ખાત્રી તમેાને થાડાજ વખતમાં ખતાવીશ.” એ પ્રમાણે કેટલીક વાતચીત થયા ખાદ પાનગુલામ વહેચ્યા પછી મીજલસ બરખાસ્ત થઇ.
**
ખીજે દિવસે બાદશાહે ઇરાનના શાહુને એક પત્ર લખ્યા કે “આય તરફ
??
૨૨૭
9